________________
૧૫
અરિહંત પદની ભગતિ કયાંથી મૈત્ર તિર્થંકર અહિયે, સગર્ભા હરિણું વધ કીધાથી નરકની ગતિ પિણ લહિયે શિ. વીર પ્રભુને ઈક દિન જે પે હું નરકે કિમ જા, એક દષ્ટાંતે કમ સચ્ચિકણ ભેગવ્યાં વિણ નહીં દઉં. ૫ શિ૦ કેટલેક દિવસે કાલકરિને પ્રથમ નરક ગતિ પામ્યા, પહિલેં સ્તરે મધ્યમ આયુ ચતુરશીતિ સહસ વર્ષ
પામ્યા. ૨ મિ પહિલ ભવ એ કહો સંક્ષેપે શાણે અનુસારે, શ્રી જિનલાભ સૂરીસર જપે બીજા ભવ વિસ્તાર. ૭ ગિ.
દેહા હિવે બીજે ભવ સાંભળે દક્ષિણ ભારત મજાર; શ્રેણિક જીવ ચવી કરી ઉપને ભૂપ આગાર. સાયિક સગકિત નૈધણુ મહારાજ શ્રેણિક ભૂપાલ, શાસન ધેરી હે પદ્યનાભ જિન વંદિધે-ટેક. દક્ષિણ ભારતમાં જાણિયે સતારા નગરી વિશાલ. ૧ શા સંભૂતિ નામૈ ભૂપતિ જીત્યા જેણે અરિ વૃન્દ, શા ભલાનામૈ ભારજા જસુ પ્રણમૈ ચૈસઠ ઈન્દ્ર. ૨ શાહ બીજે આરાની પ્રારંભતાં નવ્યાંસી પક્ષ વ્યતીત, શાહ તબ તિહાંથી જીવ ચવિ કરી મૂકી જેને નરચની ભીત. ૩ શાક ભદ્રા કુક્ષિ સરજયી તિહા ઉપ શ્રેણિક જીવ, ચઉદ સ્તવન માતા લહૈ અધિકાર શાસદીવ
૪ શા