SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ પ્રકરણ ૧૬ મું પ્રાચીન સ્તવન સંગ્રહ || શ્રી સૂરત શીતલ જિન સ્તવન . -ભવિજન પર શીતલ જિનપતિ રે, નયનાનન્દન ચંદ્ર પ્રભુજી વિરાજે સૂરત બિંદર ૨, નાદેવીને નંદ-૧ ભ૦ જનહિતકારી જિનજી અવતર્યાર શ્રી દારથ નૃપ ગેહ, શ્રી વચ્છ સેહેર લાંછન સુન્દરૂપે કનક વરણ પ્રભુ દેહ-૩ ભ૦ વિષય નિવારીરે સંયમ સંગ્રહ્યોર લાગ્યું કેવલનાણ, સઘન ઘનાથન જિમ ધર્મ વરસતાર, વિચર્યા ત્રિભુવન ભાણુ-૩ ભ૦ વેદની પ્રમુખ જે શેષ રહા હું તારે ચાર અઘાતી કર્મ, દર નિવાર્યાર અનુક્રમે તેહનેંરે પાઓ શિવપદ શર્મ-૪ ભ૦ સંપ્રતિકાર શ્રી જિનરાજનો પૂછજે પ્રતિબિંબ, પ્રતિદિન લહિયે કે પ્રભુ સુપ્રસાદથી રે મનવંછિત અવિલંબ-૫ ભ૦ શ્રી જિનવરને બિમ્બ વિલોકતાંરે દુષ્કૃત દૂર પુલાય, ઇન્દ્રિય નિગ્રહ સુગંહ સંપજે રે સમકિતપિશુ દઢ થાય- ભ૦ શ્રી સદગુરૂના મુખેથી સાંભળ્યા છે એના વચન વિશાળ, -તે બહુ માનેર નિજચિતમાં ધર્યારે નેમી સુત ભાઈદાસ-૭ ભ૦ ચૈત્ય કાચ્યુંરે સુદર શોભતારે મનધર અધિક ઉલ્લાસ, શીતલ પ્રભુનેરેબિબ ભરાવિયારે સહજ ફણાવલિ પાસ–૮ ભ૦
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy