________________
•
સુરતને જૈન ઇતિહાસ.
શ્રીપાલજીને કહ્યું ‘તુમે કહે। તેા હુ પગે લાગુ, ધર્મસી રખ ઘણા ભણનાર છે.' ત્યારે અમીપાલજી એલ્યા ‘સ્વામિ! ધર્માસિ રખ કરતાં હું ઘણું ભણનાર છું. ૪૦ હજાર ગ્રંથ માહરે માઢે છે તે માટે ભણનાર જાણીને પગે લાગે તેા માહરા પગે લાગેા, પણ જિન માની રીતિ નહિ રહે. તે ધમસ રખ હુઇયા માંહિ સમજ્યા. સમજીને કુમુદ્ધિ કેલવી ધર્માસિ પેાતાના જતિ પ્રત્યે કહેવા લાગ્યા ‘પાથી તે। પરિગ્રહમાં ડરે છે, તે માટે પેાથી વાસરાવીને ફરી સંજમ લે.’ તા તેવારે જિત ભેલા હતા તેણે હા ભણી. પછી પોથી વાસરાવી, ફ્રી સજમ લીધા. તે વારે ધમસ ફિષ લવજી રખતે કહેવા લાગ્યા ‘આજતા પેાથી સહિત મહાવ્રત ઠરે નહિ, તે માટે અમે તે પાથી વાસરાવી ફરી સજમ લીધા, તમે પણ પેાથી વાસરાવી દ્યો.' તે લવજી મુનિ ખેલ્યા અમારે તેા પેથીના આધાર છે, પાનાં વેચીને ખાંવા નથી, કે પરિગ્રહમાં ઠરશે. તમારી વાત તમે જાણો ’ એમ કહીને જુદી જુદી પ્રરૂપણા કરવા માંડી. પછી લવજી અણગારે વિચાર્યું જે ‘આ વિનયમૂલ મા અનંતા તીર્થંકરને, તે ભાંજવાંને કામી થયા.' ત્યાંથી લવજી અણુગારે વિહાર કર્યાં. કેટલેક કાળે વળી ત્યાં આવ્યા.
,
ર
૩૩ અમદાવાદ નગરે કાલુપરાના વાસી જ્ઞાતે વીસા પારવાડ ઉમર વરસ ૨૩ કેટલાક કાળ શ્રાવકપણું પાળીને રખ લવજી પાસે દીક્ષા લીધી રખ સામજી થયા. લેકમાં જસ ઘણા વ્યાપ્યા ત્યારે ધર્માસિ રખ પાસે બીજા લેાક ચર્ચા કરવાને આવે ત્યારે કંઈ જવાબ દે નહિ, સિદ્ધાંતના પાઠ કહે તેપણ માને નહિ. અમને સિદ્ધાંતના પાર્ક બતાવા તા માનીએ. 'ધ સિ