SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પૃ. ૩૧ સં. ૧૨૯૭ કે ચાણમાકે લેખમે સુસ્તકા કેઈ ઉલ્લેખ નહિ હૈ. યદિ સૂર્યવાસરે કે સુરત સમજ લિયા હેતેવહ ભૂલહી હૈ. સૂર્ય વાસરે રવિવારકે કહતે હૈ. નોંધ–અમે સૂર્યાવાસરે ને સુરત સમજ્યા હતા. જેથી તે લેખને અમે સંચીત કરેલ છે. પૃ. ૫૪ (તેમદશાનુસિદ્ધિ) ગલત છપા હૈ વાસ્તવમેં મફળાનુસિદ્ધિ ક્ષણ હોના ચાહીએ. જિનહર્ષસૂરિ આ. ૧૮૫૬ ઉસી લાઈનમેં છપા હૈ પર અલગ પંકિતમે નહિ હોનેસે અવતરણું ભ્રમ ઉત્પન્ન કરતા હૈ. નેધ–ઉપર મુજબને સુધારે સમજ પૂ. ૬૪ અમદાવાદના સરસપુરમાં સંવત ૧૯૬૮ માં શાંતિદાસશેઠ નામના જેને બંધાવેલું સુંદર અને ભવ્ય દેહરૂ વગેરે છે તેની સંવત ખૂટી છપાઈ છે તે સંવત ૧૬૬૪ સમજવી. છેલ્લી વિનંતિ - છેલે અત્રે આવનાર મુનિ મહારાજાઓને વિજ્ઞપ્તિ કે શાસનના ખરા સ્તંભે તમે છે: તમારા ઉપદેશથી અમારી ત્રુટીઓ દર્શાવે અને અમને અમારી સંસ્થાઓ દ્વારા ધ્યેયે પહોંચાડો. સુજ્ઞજનોને વિનતિ કે તમારા વડીલોએ સ્થાપેલી સંસ્થાઓ તરફ તમારો દાન પ્રવાહવાળી યથાર્થ સ્વરૂપે વિકસિત કરવા ઘટતું તમામ કરશો એજ પ્રાર્થના અભ્યર્થના. સંચયકાર કેશરી,
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy