SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમ ૧૭ મુ ક્ષતક. (૪) સ. ૧૫૩૯ વર્ષે માત્ર વિદે ૪ સામે સૂર્યપુર વાસ્તવ્ય શ્રીમાલ જ્ઞાતીય વ. સાહ જયતસી. ભાર્યાં પ્રભુ સુત ૧૦ જુલા ભાર્યાં લદ સુત ૧૦ સાધા ભર્યો રામતિ શ્રેયાર્થે શ્રી અચલગચ્છે શ્રી જયકેસરિસૂરિણામુદ્દેશેન શ્રી વિમલનાથબિબ કારિત સુરત - પ્રતિમા લેખ સંગ્રહ ન. ૮૦. ૧૨ આ ચારે લેખા ગોપીનાથના સમયના છે. જિનપ્રતિમાએની પ્રતિષ્ઠા કરાવવામાં ઘણા દ્રશ્યના ઉપોગ થાય છે; તેથી ઉપરની ચાર પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવક્રા શ્રીમંત હાવા જોઇએ, અને છવીસ વર્ષમાં ચાર એછામાં એછી તે પ્રતિષ્ઠા થઇ એ પરથી પુરસુરત તે વખતે વૈભવશાલી સમૃદ્ધ શહેર હાવુ જો”એ એમ સભવે છે. ૧૩ વળી આ લેખા પરથી સમજાય છે કે તપાગચ્છના આચાર્યાં રત્નશેખરસૂરિ અને તેમના પટ્ટધર લક્ષ્મીસાગરસૂરિએ વૃદ્ધ (બૃહત્) તપાગચ્છના ઉદયવલ્લભસૂરિએ અને અચલગચ્છના જયકેસરિસૂરિએ સુરતમાં પ્રવેશ કરી દીધા હતા, જ્યારે ખરતરમચ્છના કાઈ આચાર્યને લેખ ઉપલબ્ધ થયે। નથી એટલે તે ગચ્છને પ્રવેશ તે સદીમાં ત્યાં થયા હતા કે નહિ તે કહી શકાતું નથી. ૪ વિક્રમ ૧૭ મું શતક. ૧૪ હવે વિક્રમના ૰૧૭ મા શતકની ના લઇએઃ–તેની શરૂઆતમાં સ. ૧૬૦૯ આસાની તૃતિયાએ અચલગચ્છના ધમૂર્તિસૂરિની કૃપાથી ( વેલરાજ શિ પુણ્યલબ્ધિ અને લાભશેખરના શિ॰ )
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy