SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૨ ) છે કે જેમ પૃથ્વી એ જગત માત્રનું પિષણ કરનારી અને તેમને ધારણ કરનારી ધરતીમાતા એ પ્રથમ નંબરની માતા છે. તે પછી બીજા નંબરની માતા પિતાની જનની જન્મદાયી એટલે જન્મ આપનાર અને પોષણ કરનાર માતા છે. તેવીજ ત્રીજા નંબરની માતા તે પિતાની જ્ઞાતિ છે કે જે જ્ઞાતિ વડે પિતાનો દેહ બંધાયે છે. તેના વડે પિતાને રક્ષણ, પિષણ, સુખદુઃખનાં ભાગીદાર, સગાંવહાલાં, પિતાને ગૃહસ્થાશ્રમ ચલાવવામાં મદદગાર પિતાના સ્વભાવને અનુકુળ, ગુણ, ટે, ધાર્મિક શ્રદ્ધા, તથા સાંસ્કૃતિક કેળવણીની બાબતમાં લગભગ સમાન અગર પૂરેપૂરી સમાન એવી સ્ત્રી મળે છે. ને સ્ત્રીને તે પુરૂષ મળે છે. તે સાથે તે બન્ને પક્ષના સગાંઓને સહકાર મળે છે. એવી માતા તુલ્ય ઉપકારક સંસ્થાના વિનાશને કે તેના તિરસ્કારને વિચાર કરનાર અગર પ્રયત્ન કરનાર વ્યક્તિ, માફ થઈ ન શકે તેવું એક માતા કરે છે. અને સાતિને નોતરે છે. આ જ્ઞાતિબંધનથી અસંતુષ્ટ થયેલ ભાઈઓ એ જ્ઞાતિથી નહીં પરંતુ બીજાં ઇતર કારણથી વેગળા થતા લાગે છે. તેવાઓને નમ્ર વિનંતિ છે કે :-પિતાને અસંતુષ્ટ થવાનાં કારણે શાંત ચિત્તે વિચારે. તે વિચારમાંથી જે કારણો જડી આવે તેની પિતાના જ્ઞાતિબંધુઓ પૈકી પિતાના મિત્રો અને તે પછી વડિલે સાથે ચર્ચા કરે, વાટાઘાટ ચલાવે. તેમાંથી નીકળતા ઉપાય માટે દુરાગ્રહ ન સેવતાં તે ઉપાય અજમાવે. તમારા વિચારથી વિરૂદ્ધ વિચારવાળા સાથે પૂરા પ્રેમથી વાતચીત કરે. જેજે અનિષ્ટ તત્વે જ્ઞાતિમાં ફેલાયો જણાય તેને બધાની મદદ લેઈ દૂર કરે. તેમાંજ જ્ઞાતિ સેવા કે માત્રસેવા છે. તેમાંજ મર્દાઈ છે. આ રસ્તો સહેલું નથી પરંતુ તે કષ્ટસાધ્ય છે, એટલે મહેનત કર્યાથી તેમાં સફળતા મળે તેમ છે. રાતિથી દૂર રહેવું, તેના ધારાધોરણને ફગાવી દેવાં; એ તાત્કાલિક સરળ દેખાય છે. પરંતુ કાળક્રમે બહુ દુઃખમય સ્થીતિ ભોગવવી પડે છે. અત્યાર સુધીમાં આવાં આત્મિઘાતિક પગલાં ભરેલાની સ્થીતિ તપાસ. તેમની માનસિક સ્થીતિને અભ્યાસ કરો. તે અવશ્ય જણાશે કે જ્ઞાતિથી દૂર રહેવું એ આત્મઘાતિક અને સંપુર્ણ નુકશાન કર્તા છે. નીતાની ના ત્રીજા અધ્યાયના રૂપ માં શ્લેકમાં પ્રોગ્રામવાને અર્જુનજીને કહ્યું છે કે ॥श्रेयानू स्वधर्मो विगुण : परधर्मात्स्यनुष्ठितातू । स्वधर्म निधन श्रेयः परधो भयावह : ॥३५॥ ગુજરાતીમાં અર્થ સારી રીતે આચરેલા પરધર્મ કરતાં ગુણરહિત એવે પણ સ્વધર્મશ્રેયસ્કર છે. સ્વધર્મમાં મરણ કલ્યાણ કારી છે (પણ) પરધર્મ ભય કર છે. . ૩૫અહીં ધર્મને અર્થ પંથ કે સંપ્રદાય કરવાનું નથી. પણ “ફરજ” તરિકે સમજવાનું છે. કારણકે શ્રીકૃષ્ણ ભગવાન, અરર્જનજીને કે સંપ્રદાયને
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy