________________
ર૮૮
ભંડોળ ભેગુ કરનારી કમીટીઃશેઠ બાબુભાઈ મણીભાઈ પારેખ વાડીલાલ મનસુખરામ (કન્વીનર) ગાંધી શંકરલાલ છગનલાલ મુલજીભાઈ શાહવાડીલાલ મગનલાલ જેઠાભાઈ
કપડવ ગુજ
,
ડૉકટર માણેકલાલ નરસીંહદાસ પરીખ છોટાલાલ મનસુખલાલ શાહ રતીલાલ શામળદાસ
ગોધરા
ગાંધી રતીલાલ પાનાચંદ ગાંધી નગીનલાલ વાડીલાલ નાથજીભાઈ
છે વેજલપુર
શાહ પ્રાણલાલ કરમચંદ શાહ દલસુખભાઈ ગોપાળદાસ
લુણાવાડા
દેશી શાન્તિલાલ કાલીદાસ શાહ હિમતલાલ જીવાભાઈ
મહુધા
લેન સ્કીમનું બંધારણ ઘડનાર કમિટીના સભ્ય – ડોકટર માણેકલાલ નરસીંહદાસ–ચેરમેન ગાંધી નગીનભાઈ વાડીલાલ પરીખ અજીતભાઈ મણીભાઈ ભણશાળી મણીલાલ ચુનીલાલ વકીલ શાન્તિલાલ ગુલાબચંદ શાહે વાડીલાલ છગનલાલ ઝવેરદાસ શાહ કાન્તિલાલ મહાસુખભાઈ અમીચંદ શાહ નગીનદાસ મહાસુખભાઈ મનસુખભાઈ
ત્યારબાદ પ્રમુખશ્રીના શુભ હસ્તે રા. શનીભાઈ માસ્તરને તેમણે કરેલી સ્વાગતની સુવ્યવસ્થાની કદરમાં સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
સાંજના છ વાગે આજની દીવસની બેઠક બરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ કામના દબાણને લીધે સંમેલનની બેઠક ચાલુ રાખવાનું નકકી કરી, રાતના આઠ વાગે સર્વે ભાઈઓને સંમેલનની બેઠકમાં પધારવા વિનંતી કરવામાં આવી હતી.
તા. ૩૦-૧૨-૪૫. રાતન આઠ વાગે.
આ બેઠકમાં લેન સ્કીમની સમજુત આપતાં તથા ફંડ માટે અપીલ કરતાં, વિરતારપૂર્વકનાં વિવેચન થયાં હતાં.