SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ ભાબત ધ્યાન ખેંચતાં ઉદ્યોગ મંદીર સબંધી પણ તે ધણુ મેલ્યા હતા અને સભાને બહુ સારી રીતે દારવણી આપી હતી. ઉપર મુજબ ખેલતાં તે બીજી ધણીએ ખાખતા માટે ખેાલ્યા હતા એ બધાના સાર એ હતા કે આપણી જ્ઞાતિએ સમયને અનુકુળ થઈ જે જે સુધારા જ્ઞાતિમાં દાખલ કરવા જેવા લાગતા હોય તેવા સુધારા ગામેગામ પેાતાની વિષયવિચારિણી કમીટી નીમી પોતે પોતાના ગામમાં તેવા સુધારા દાખલ કરે; આવી રીતે તેઓએ પોતાનું ભાષણ સમાપ્ત કીધું હતું. ત્યાર પછી ત્રીન્ન ભાષણકાર તરીકે આપણી વીશા નીમા જ્ઞાતિના ઉદમબગાર (કપડવણજના વતની) મહાસુખરામ હતા. જેઓએ વીશા નીમા વાણીઆ તે “નીમા મહાજન ” તરીકે કહેવાતા ઓળખાવ્યા હતા. તેમણે એમ જણાવ્યું કે જ્યાં જ્યાં અમારા ઉદમબરગારની વસ્તી છે ત્યાં ત્યાં બધેજ નીમા વાણીયાની વસ્તી છે. અને બધે મોટા ભાગે નગરશેઠાઇ નીમા વાણીયાનીજ હાય છે. તેમણે જણાવ્યું કે સ. ૧૯૫૦ માં નીમા જ્ઞાતિએ ધાર્મિક પ્રશ્ન ઉપાડયા અને તેના પ્રમાણમાં ઘણા મોટા લાભ થયા છે. આપણે પણ આજે આપણી કામની ઉન્નતીની ખાતર અને દુનીયાના વેગની સાથે જમાનાને અનુસરી આગળ વધવા તેમજ જુના રીવાજો અને રૂઢી બંધ કરી નવા રીવાજોને અપનાવવા માટે ભેગા થયા છીએ. વીશા નીમા કામની વસ્તી સારી શક્તિશાળી અને બુદ્ધીશાળી છે, પરંતુ રૂઢીચુસ્ત માનસનું પ્રાબલ્ય હોવાથી આપણા નૈસર્ગિક વીકાસ અટક્યા છે. આ રૂઢીચુસ્તતા બદલાય તે આપણે ઘણું કામ કરી શકીએ. તે પોતે એક જુના વિચારના અને વયોવૃદ્ધ લગભગ વર્સ ૭૦ ના હેાવા છતાં પોતાના વિચારા જમાનાની સાથે ફેરવતા જાય છે તેમ તેઓ પાતે જણાવતાં તેઓએ નીચે મુજબના સુધારા રજુ કર્યા હતા. ૧ પાંચ ગામનું સવિસ્તર વસ્તીપત્રક કર્યુ. ૨ દરેક બાળકને અંગ્રેજી લખી-વાંચી શકે તેટલું જ્ઞાન મળે ત્યાં સુધી ભણાવવું. ૩ મેટ્રીકમાં સારા માર્કો મેળવીને પાસ થનાર છે.કરાઓને ઉંચી કેળવણી માટે ખાસ કરીને ટેકનીકલ લાઈન માટે અને પરદેશ જવા માટે આર્થિક મદ મળે તેવી દરેક ગોઠવણ કરવી. ૪ ખીજા નંબરે આર્ટ અને કામર્સવાળાઓને પણ બનતી મદદ કરવી. ૫ સ્થાનીક ઓર્ડિ ંગ અથવા તેવી સંસ્થાઓમાં વિધાર્થીઓને રહેવા માટે સગવડ મળે તેવી ગાઠવણ કરવી. ૬ ધાર્મિક કેળવણી માટે જૈન શાળાઓ કાઢવી અને તેનુ શિક્ષણ પુરૂષ અને સ્ત્રી બેઉને થાડે ઘણે અંશે ફરજીયાત થાય તેમ કરવું, ૭ સ્ત્રીઓ માટે ઓછામાં એછુ ગુજરાતી છ ચાપડી, અંગ્રેજી ચાર ધારણુ અને પાંચ પ્રતીક્રમણ ક્રૂરજીયાત ભણવાના સંસ્કારે પડે તેવી વ્યવસ્થા કરવી. ઉપર જણાવેલી કેળવણીની યાજના અમલમાં લાવવા માટે સામાજીક રૂઢી એવી થઇ જવી જોઇએ કે અમુક પ્રકારનું જ્ઞાન લીધું ન હાય તે છેાકરા અગર છેકરીઓનું વેવીશાળ થવામાં મુશ્કેલીઓ પડે એટલે કે એછા ભણતરવાળાને કાઇ છે.કરી આપે કે લે નહીં.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy