________________
૨૪૦
૩૮. બંધારણમાં ફેરફાર
ૐ
(અ) આ બધારણની કોઇપણ કલમમાં સુધારા, વધારો યાને ફેરફાર કરવાની સંમેલનને સત્તા છે. (ખ) તેવા સુધારા, વધારો યાને ફેરફારની વીગત સાથેની લેખીત નોટીસ સંમેલન ભરાવવાના ત્રીસ દીવસ પહેલાં પ્રેસીડેન્ટે દરેક પ્રતિનિધિને આપવી.
(ક) તે ઠરાવ મંડળની ખુલ્લી બેઠકમાં મુકવા.
(ડ) હાજર રહેલા પ્રતિનિધિઓ પૈકી પ્રતિનિધિઓની બહુમતિથી ઠરાવ યાને સુધારા વધારો, અગર ફેરફાર, પસાર થયેલા ગણાશે. પરંતુ તે કૈં બહુમતિમાં કોઈપણ ત્રણ એકમેાના ઓછામાં એા એકમ દીઠ એ પ્રતિનિધિઓના મત હોવા જોઇએ.
૩૯. બંધારણના અમલ.
આ બંધારણ તા. ૩૧ મી, ડીસેમ્બર ૧૯૪૫ થી અમલમાં આવેલું ગણાશે, પરંતુ આગામી પ્રેસીડેન્ટની ચુંટણીને લગતી કલમા ૧૨, ૧૩ અને ૧૪, આગામી અધિવેશન માટે અમલમાં આવશે ત્યાંસુધી ચાલુ પ્રેસીડેન્ટની સત્તા કાયમ રહેલી ગણાશે.