________________
૨૩૭
૧૬. કાર્યવાહી સમિતિની મીટીંગની ખબર.
આ કમીટીના ચેરમેને (ચાલુ પ્રેસીડેન્ટ) મીટીંગના સ્થળ અને તારીખની લેખીત ખબર સમિતિના સભ્યાને સાત દિવસ પહેલાં મળે તે રીતે ટપાલ મારફત મોકલવી, અને તે મીટીંગમાં કરવાના કામોની યાદી ( agenda ) સાથે મોકલી આપવી.
૧૭. ચેરમેનની સત્તા.
કાર્યવાહી સમિતિની મીટિંગને દીવસે ચેરમેનને જરૂર તે તાત્કાલિક જણાય તેવાં નવાં કામા મીટીઇંગમાં મુકવાનો હક્ક રહેશે.
૧૮. કાયવાહી સમિતિનુ કા
મેનેજી ંગ કમીટીનું કારમ (Quorum) ૭ સાત સભ્યાનું ગણાશે અને તે સાત પૈકી એકંદર ત્રણ એકમોના ઓછામાં ઓછા એક એક સભ્યની હાજરીની જરૂર રહેશે.
કોરમ ના થાય તો મીટીગ મુલતવી રાખવી અને સાત દીવસની તેટીસ આપી કીથી ભરવી અને તેવી મીટી’ગમાં કારમની જરૂર રહેશે નહી પરંતુ પાછલી મીટીંગના એજેન્ડામાં (agenda) દર્શાવેલુ ન હોય તેમજ પાછલી મીટીંગના દીવસે ચેરમેને નવું કામ ન મુકયું હોય તેવુ કાઇપણ કામ થઈ શકશે નહિં. ૧૯. કાર્યવાહી સમિતિના ઠરાવ.
કાર્યવાહી સિમિતના ઠરાવ વધુમતે પસાર થયેલા ગણાશે.
૨૦. કાવાહી સમિતિની બેઠક,
કાર્યવાહી સમિતિની સભા ઓછામાં ઓછી વરસમાં બે વાર ચેરમેનને યોગ્ય લાગે તે સ્થાને
ભરવી જોઇશે.
૨૧. કાર્યવાહી સમિતિના સભ્યાનુ' એલાવન્સ,
કાર્યવાહી સમિતિના સભ્યોને મીટીંગમાં જવા આવવા સારૂ ત્રીન્ન વર્ગનું ભાડું આપવું તે સિવાય બીજું કાંઈ ખર્ચ આપવામાં આવશે નહિ.
-
રર. કાર્યવાહી સમિતિની ફરજો તથા સત્તા.
(અ) સમેલને પસાર કરેલા ઠરાવાનો અમલ કરવા તે કાર્યવાહી સમિતિની મુખ્ય કન્ન ગણાશે અને સ ંમેલનના ઠરાવેાનુ પાલન તથા અમલ કરવા માટે જે જે જરૂરી જણાય તે તમામ પગલાં લેવા માટે તે સમિતિને સત્તા રહેશે.
(બ) કાર્યવાહી સમિતિ પોતાને જરૂર લાગે તે પ્રમાણે જુદી જુદી પેટા કમીટીઓ, કમીટીના મેમ્બરો પૈકીના સભ્યોની, નીમી શકશે. અને તેમાં બહારનાં માણુસાને (co-opt.) ઉમેરવાની સત્તા ચૅરમેનને રહેશે. પરંતુ તેવા co-opt: કરેલા સભ્યોની સંખ્યા તે પેટા કમીટીના સભ્યોની સખ્યાની થી વધુ રહેશે નહીં, તે તે પેટા કમીટીનું કામ ? સભ્યોની હાજરીથી ગણાશે.