________________
| | શ્રી વીરાય નમઃ | શ્રી વિશાનીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળને
બંધારણનો ખરડો. તા. ૧૬-૪૫ ના રોજ ગોધરા મુકામે ડૉ. માણેકલાલ નરશીદાસના બંગલે મળેલી બંધારણ કમીટીની પ્રેસીડીંગને અહેવાલઃહાજર રહેલા મેમ્બર:
૧ શેઠ અછતભાઈ મણીભાઈ કપડવણજ. ૨ વકીલ નગીનદાસ વાડીલાલ , • ૩ વકીલ સોમાભાઈ પુનમચંદ , ૪ વકીલ શાન્તિલાલ ગુલાબચંદ લુણાવાડા.
શાં. વાડીલાલ છગનલાલ જવેરદાસ ગેધરા. ૬ શા. નગીનલાલ મહાસુખલાલ - ૭ શા. કાન્તીલાલ મહાસુખભાઈ બાકરેલા વેજલપુર,
હાજર રહેલા સગ્રહસ્થ -
૧ વાડીલાલ મનસુખરામ પારેખ કપડવણજ. ૨ શા. શાન્તિલાલ મુળજીભાઈ વેજલપુર ૩ , છોટાલાલ મનસુખલાલ ગોધરા.
રમણલાલ છગનલાલ હીરાચંદ ગોધરા.
રતીલાલ વાડીલાલ ડૉક્ટર બારીયાવાલા ગોધરા. ,, મહાસુખલાલ છગનલાલ વેજલપુર. ૭ , વાડીલાલ છગનલાલ હેમચંદ ગોધરા ૮ , શંકરલાલ છગનલાલ મનસુખ , ૮ ) મણીલાલ લલ્લુભાઈ , ૧૦ , રતીલાલ શામળદાસ ૧૧ , રમણલાલ મગનલાલ બાપુજી , ૧૨ , મહાસુખલાલ વીરચંદ ઉપર મુજંબ સાઁ તથા સહસ્થોની હાજરીમાં કમીટીનું કામ હાથ ધરવામાં આવેલું.
દરખાસ્ત–શેઠ અજીતભાઈ મણભાઈ
ટેકે–વકીલ નગીનદાસ વાડીલાલ કમીટીને મે. ચેરમેન સાહેબ ડૉ. માણેકલાલ નરસીદાસની તબીયત નરમ હોવાથી તેમણે કમીટીમાં હાજરી આપવા ના પાડવાથી કમીટીના ચેરમેન તરીકે શા. વાડીલાલ છગનલાલને સર્વાનુમતે નીમ્યાં. બાદ કામ શરૂ કરવામાં આવ્યું. વિવેચન કરી સંસ્થાને બંધારણને ખરડો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો જે આ સાથે સામેલ છે. તા. ૧૬-૮-૫.