________________
વેજી વિશા નીમા વણિક મહાજન જ્ઞાતિની સાધન સંપન્ન વ્યક્તિઓની છે. આ વ્યક્તિઓએ એક વ્યવસ્થાપક સમીતિ નીમી તેને આખા હિંદમાં પ્રચાર કરવાની પેજના કરવી જોઈએ. આ બાબત શ્રીયુત વાડીલાલભાઈ ઉપર છોડવી એ એક લીલા ચંદનવૃક્ષના મૂળમાં કેહાડે મારવા જેટલે દ્રોહ ને મહાપાપ છે. હાલના ખર્ચાળ સમયમાં જ્યાં હશે ત્યાં નીમા વણિક મહાજન જ્ઞાતિની કેઈપણ વ્યકિત આ ખરીદી ન શકે એવી વલેજ જડી શકે. કદાચ કોઈ દૂર દૂરના ગામડામાં કઈક મળી આવે તો તે વ્યક્તિ જે જથે કે સમૂહમાં હોય તેના આગેવાને કે પટેલીઆઓએ વિના મુલ્ય તેમને ભેટ મેલવી જોઈએ. હાલના ખર્ચાળ જમાનામાં સાધારણ લગ્ન પ્રસંગોમાં પ્રથમના કરતાં ચાર પાંચગણે ખર્ચ થાય છે, સાધારણ દરરોજના વ્યવહારમાં વસ્તીવાળા સાધારણ ગૃહસ્થને ત્યાં પણ દરરોજ વહી વટી ખર્ચ ત્રણ કે ચાર રૂપિઆ થવા જાય છે. તેવાઓને આ બે એક રૂપિઆને આશરેની કીંમતની ચેપડી ખરીદતાં મુશ્કેલી નડે નહીં એ સમજી શકાય એવી વસ્તુ છે.
* દરેક પ્રાંતિક જથા વાળા અગર રેટી બેટી વ્યવહાર કરનાર થાવાળા પિતાના જથા પુરતી ચેપડીઓની નકલે ખરીદી લેઈ જેમ વાસણની લહાણ કરે છે તેમ આ જ્ઞાનની એટલે પુસ્તકની લહાણી કરવાની ઈચ્છા કરી પુસ્તકો ખરીદવાની ઇચ્છા જણાવે તે વ્યવસ્થાપક સમીતિ પુસ્તકની કીસ્મતમાં કંઇક છૂટ આપી શકશે. આ પુસ્તક વેચાણમાં કેઈપણ વ્યકિતને આર્થિક વાસના નથી માત્ર પ્રચારની જ વાસના છે.
- આ પુસ્તક ફરી છપાવવાને તેના ઉપર જે કંઈ હકક થતું હોય તે સઘળા હકકના હકકદાર પુસ્તક કર્તા પરીખ વાડીલાલ મનસુખભાઈ પારેખ છે. તેમની પરવાનગી સિવાય આમાંને કઈ પણ ભાગ કે આખુ પુસ્તક છાપવું છપાવવું નહીં એવી નમ્ર સુચના સાથે.
અસત્યો માંહેથી, પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા, ઉંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા; મહા મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા, તું હિણે હું છું તે, તું જ દર્શનાં દાન દઈજા, ૧ છે થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું, કર્તિ ઇદ્રીઓની, મુજ મન વિષે ભાવ જ સ્મરું; સ્વભાવે, બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઇક કરું, ક્ષમા દુષ્ટ જે જે, તું જ ચરણમાં નાથજી ! ધરું. . ૨ ईतिश्री शुभं भवतु
વાચકને આશિર્વાદ..
લેખકના,
અં
તર્શન
,
, , , ,
,
,
,
. *
,
,