SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ कपडवंजनों औद्योगिक स्थिती કપડવજની વસ્તી આજથી સવાસો વર્ષ ઉપર માત્ર ૧૦ હજાર મનુષ્યની હતી છતાં તે ગામ કહેવાતું નહીં, પરંતુ તે સ્પ્રે કે શહેર કહેવાતું. હાલ પશુ શહેર કહેવાય છે. ક કહેવાના કારણમાં અહી પ્રમાણમાં શીયા અને સુન્ની અને મળી મુસલમાનાની વસ્તી શહેરની વસ્તીના પ્રમાણમાં સેકડે તેત્રીશ ટકા છે. આથી કસ્બા મ્હેવાય છે. શહેર કહેવાના કારણમાં આ શહેરની આસપાસની જમીન ખેતીપ્રધાન નથી પરંતુ ઉદ્યોગપ્રધાન છે. કપડવંજની દક્ષિણ દિશા બાદ કરીએ તા બાકીની ત્રણે દિશામાં કપડવંજની આજુબાજુના પાંચ માઇલ ફરતી જમીન ‘ઉસર’ એટલે ખારવાળી છે. પુર્વ દીશાએ અંતિસર ગામની નજીક એક વહેળા છે તે ચામાસામાં નદીનુ સ્વરૂપ ધારણ કરે છે એટલે વધારે જથામાં પાણી વહે છે. તેનુ નામ ‘ખારવા’ છે. ખારવા એટલે ખારવાળે, મતલખ કે એ વહેળે જે જે સીમમાં થઈને જાય છે તે તે સીમની જમીન ખારવાળી બને છે, અંતિસરથી બે ત્રણ ગાઉ‘લસુંદ્રા' નામે ગામ છે ત્યાં ઉના તાઢા પાણીના કુંડ છે. તેની અને તે ગામની આનુષા જમીન પણુ લગભગ તેવી ને આછી ફળદ્રુપ છે. આવાં આવાં અનેક કારણુથી કપડવંજમાં ખેડુત એટલે કણબી અને પાટીદારની વસ્તી ઓછી છે. ‘કણુખીવાડા’ અને ‘વછેવાડ' આ એ લત્તામાં કડવા કણબીઓની વસ્તી છે. તે આશરે સવાસોથી દોઢસા ઘરની એટલે પાંચસેથી સાતસે માણસની હશે. તે હાલની વસ્તી સાથે સરખાવતાં સેંકડે ત્રણથી ચાર ટકાની છે. આનું કારણ સ્પષ્ટ છે કે અહીંની જમીન ફળદ્રુપ નથી. અહીંની જમીનની કીંમત પણ ચરાતરની માફક બહુ નથી. એટલે સાધન સંપન્ન લેાકેામાં ખેતી કરવા કરાવવાના માહુ કે પ્રયત્ન પણ નથી. કશુખી પાટીદારાની અછતના પ્રભાવે વગર સાધનવાળા મુસલમાન વર્ગ માત્ર ચામાસા પુતીજ ખેતી કરી બાકીના આઠ મહિના ગાડાં ફેરવવાના અને મજુરીના ધંધા કરે છે. કપડવંજની આસપાસની ‘ઉસર’ જમીનના ઉપયોગ શેહેરની શરૂઆતથીજ સાબુ અને કાચના ઉદ્યોગમાં લેવાયાં જતે. ‘ઉસર જમીનના તળીઆના ભાગ ખારવાળી જાડી માટી (ઉસ) પણ રેતીથી પાતળી હાય છે અને ઉપરના ભાગ ખાર પુટી નીકળી પાપડીવાળા થાય છે, એ પાપડીવાળા ભાગ લાવી તેને ભઠ્ઠીમાં ગાઢવી તેના થર ઉપર લાકડાંના થર એમ પાંચ સાત થર ગાઠવી તેની ચારે બાજુ ભઠ્ઠી ચણી તેને અગ્નિ સળગાવી એ ખારા રસકરી ઠારે છે તેનું નામ ‘કાચ’. આ કાચ જોઈએ તેટલા શુદ્ધ નહીં તેથી તેમાં ભાંગી જવાનેા ‘ખરડપણા’ને ગુણુ વધારે હાય છે. જેથી આ કાચ બીજા કાચનાં કારખાનામાં માકલતાં ત્યાં તેને વધારે ચાકખા કરી ખિલેોરી કાચ બનાવતા. અહીં આ કાચના ધંધા કરનાર ‘સીસગર’ નામવી મુસલમાનની એક જાત છે. આ ધંધામાં કાઠી મેટલે લાકડાં
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy