________________
–૧૭૬
અવસરમાં ગાડી-ઘાડા તે ઉપરનો સામાન, છત્રી, પોશાક, વિગેરે તેમના સમયમાં જેના વપરાશ હતા ને વસ્તુ સાધારણ મનુષ્ય હમેશને માટે વસાવી ન શકે તેવાં તમામ સાધને આ બે શેઠીઆએ તરફથી કોઈ પણ જાતના ખચ સિવાય મળતાં. ગરીબ વ્યાપારીને નાણાંની મદદ વગર વ્યાજે મળતી. ને સાધારણ સ્થીતિના મનુષ્યોની પુ'જીનુ આ શેઠીઆએની પેઢીએ રક્ષણ સ્થાન હતું. મતલબકે કાઇપણ વ્યક્તિ આ બે શેકીઆએની ઢાંઢીએ (દરવાજાએ) જાય તે તે ખાલી હાથે પાછો ફરતા નહીં. તેને યથાશક્તિ કઇક સતીષ મળતે. આ શેકીઆએની આ પરોપકારી વૃત્તિનું પ્રતિબિંબ આખી કપડવંજી વીશાનીમા વિક મહાજનની નાત ઉપર પડયુ છે. આ વાતે આજથી એકસો વર્ષ પહેલાંની જુની થઈ છે. પરંતુ ત્યારપછી પણ આ ભાગ્યશાળી નાતમાં જે જે સાધન સપન્ન થયા તેઓએ પ્રજાની સેવા કરી છે. ને હાલ પણ કર્યે જાય છે. સંવત્ ૧૯૫૬ના દુષ્કાળ સમયે રડ્ડી ગાંધીના વડીશાખાના વંશજ લીંબાભાઈ ગુલાબચંદ ગાંધીની પેઢી તરફથી તેમના જેષ્ઠ પુત્ર વાડીલાલ લીંબાભાઇ ગાંધીએ એમાસ સુધી, ગામના અને આજુબાજુના ગામડાંના ગરીબ લોકોને માણુસદીઠ એક શેર, શેર અનાજ આપ્યુ હતુ. તે સમયે અનાજના ભાવ વધી ખાર પાઇએ થઇ ગયા હતા છતાં આ ગૃહસ્થે માત્ર ચાર પાઇએ શેર લેખે અનાજ આપ્યા કર્યું હતું ને બાકીની ખાટ તે ભાગવી હતી. કુદરતની કૃપાએ ભાદરવા સુદ ૫-૬ કે જે દિવસ, જૈન સ'પ્રદાયનો વાર્ષિક મહોત્સવ પયુંષણપ નામે કહેવાય છે તેનાં પારણાનેા દિવસ હતા, તે દિવસે વરસાદ આવવાથી ચાર પાઈ પણું લીધા વિના બધાને મત અનાજ આપી ખીજે દિવસથી આ પ્રથા બ`ધ કરી હતી. આ અનાજની વહેંચણી વખતે આખી વીશા નીમા વિષ્ણુક મહાજનની નાના પુરૂષવગે પુરેપુરા સહકાર આપ્યા હતા. ગામમાંથી અને પરગામથી અનાજ ખરીદી લાવવું, અહીં વ્યવસ્થીત ગેાઠવવું, કોઇપણ માણસ રહી ન જાય અગર કોઈ ટંટા ફસાદ કરે નહીં તેની દેખરેખ રાખવી વિગેરે કામમાં રહીઆ ગાંધીના નખીરા અને અન્ય જ્ઞાતિ મધુએ ખડે પગે તૈયાર રહેતા. રહીઆ ગાંધીના વંશજો ગામડાના વેપારી હાવાથી તેઓના લેહીમાં ગ્રામ્યજીવનનું ઝનુન તથા આખરૂં સચવાઇ રહ્યાં હતાં મને તેથી તાકાની...........તથા છટકેલ મગજવાળા તેમનાથી ડરતા હતા, તેમને માટે એટલે રહી ગાંધીના કુટુંબને માટે કહેવત ચાલતી આવી છે કેઃ—
ચાર રાંકા અને ચાર રહીઆ,
તથા ચાર આદમ ઘાંચીના છૈયા; ઈસ્કુલ મત છે, મેરા ભૈયા.