________________
સ્વ. બહેન ચંપા બહેન, સ્વ. શેઠ મણીભાઈ સામળભાઇનાં પુત્રિ
(શેઠ વાડીલાલ જમનાદાસ પરીખનાં ધર્મ પત્નિ)
ઉપર ચિત્રમાં સુપુત્રિ બહેન ચંપાબહેનની બાજુમાં ખુરસીમાં આપણા આજના વરાયેલા પ્રમુખ શેઠ બાબુભાઈ મણીભાઈ પરીખ અને તેમની એક બાજુ તેમનાં બે બહેને, (બહેન કુસુમ તથા બહેન સુશીલા) ઊભેલાં છે. હેન ચંપાબહેન સંવંત ૧૯૮૫ ના જેઠ સુદ ૫ ના રોજ તદન
| મધ્યમ ઉમ્મરે સ્વર્ગવાસ સીધાવ્યાં.