SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૫૫— અંગે મજામાં પરવડી અને ગરીમાને સદાવ્રત આપવાના ખર્ચે હજુ પણ ચાલે છે. (૩) પાલીતણામાં મર્હુમ શેઠજી તરફથી લન્ચ દેરાસર બંધાવ્યું છે તથા યાત્રાળુઓને માટે ખીજી સગવડો પણ કરી છે. કપડવંજમાં મર્હુમ શેઠનુ` રહેવાનું મકાન હતું કે જે આવાં મકાન કપડવ་જમાં ગણ્યાં ગાંઠમાં પાંચ સાત જ હશે તેવુ ભવ્ય મકાન ઉપાશ્રયના ઉપયાગ માટે ધર્મદા કરી દીધુ છે. આ બધી વ્યવસ્થા થયે માજથી એકસો વર્ષ થયાં છતાં, તે સસ્થાના વહીવટ મર્હુમ શેઠ મીઠાભાઈના સગા પરિખ મનસુખભાઈ માણેકચંદની પેઢી ચલાવે છે, તે પેઢીના ગૃહસ્થાએ આ સસ્થાઓને પાતાની માની મર્હુમ શેઠના હેતુને માન આપી અસ્ખલિત રીતે એકસે વર્ષથી વહીવટ ચલાવ્યે જાય છે. હાલના વહિવટદાર વાડીલાલ ઝવેરભાઈ પરિખ હાલની આર્થિક આંધી અને મેઘવારીના સમયમાં પણ સસ્થાને ધાર્મિક અને આર્થિક સ્થિતિમાં સારી રીતે ચલાવી રહ્યા છે. તે ધન્યવાદને પાત્ર ગણાય. આ સિવાય સ્વર્ગસ્થ શેઠ લલ્લુભાઇ માતીચંદનાં વિષવા મહુમ માણેક શેઠાણીએ તિસરીઆ દરવાજે ભવ્ય ધર્મશાળા બંધાવી છે. તેમાં ચેકની અંદર અંખાજી માતાજીનું દેવળ છે. ચાકની અંદર એક કૂવા છે. જે મીઠા પાણીના છે. કપડવંજમાં વેટર વ નહાતુ. ત્યારે આ આ કુવાના લાભ લગભગ અધું ગામ લેતુ હતું. ધર્મશાળા પાછળ વાડી છે. તેમાં શ્રી નેમીનાથની ભગવાનનુ દેરાસર છે. આ ધમ શાળાના ઉપયોગ સઘળી વર્ણ અને ધર્મના લોકો કરે છે. આ શેઠાણીએ પાલીતાણામાં શ્રી આદીશ્વર ભગવાનની મુખ્ય ટુંકમાં ભવ્ય દેરાસર અંધાવ્યું છે તથા જાત્રાળુઓ માટે ખીજી જોગવાઈ પણ કરી છે. તઃપરાંત કપડવ ́જમાં અનાથાશ્રમ પણ તેમના તરફથી ચાલુ છે. મુર્હુમ માણેક શેઠાણીએ સ્થાપેલાં બધાં કાર્યાંના વહીવટ વીલની રૂઈએ જીલ્લાની ડીસ્ટ્રીકટ કાઢે નીમેલા કપડવંજી વીશાનીમા વણિક મહાજન જ્ઞાતિના ગૃહસ્થા ચલાવે છે. તેમાંના એક વહિવટદાર, શેઠજી દેવળબાઇ જેચંદભાઈની પેઢીના કાયમપણે હાય છે. સ્વર્ગવાસી શેઠે મણીભાઈ શામળભાઈના દેહાત્સગ વખતે એક લાખ રૂપિઆની ધર્માદા સખાવત જાહેર કરાઈ હતી. તેમાંથી સંપ્રદાયની રીતે ધર્માંદા ખર્ચ કરવા સાથે સાર્વજનિક ખાતે કપડવજ હાઇસ્કુલમાં એક સાયન્સ હાલ અને કપડવંજ મ્યુનિ॰ ડીસ્પેન્સરીમાં એક આપરેશન હાલ મુર્હુમ શેઠના નામથી મધાવેલ છે. આ એ સ્થાનેા તે વખતે ખાસ જરૂરી હતાં એટલુંજ નહીં પણ તે સસ્થાના પાતે બધાવી શકે તેવી સ્થીતિમાં નહાતી જેથી પ્રજાને ઘણી અગવડ બેઠવી પડતી જાણી અહુ મનાં વિધવા જડાવ શેઠાણીએ આ બે સ્થળે હાથ લંબાળ્યા હતા.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy