SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ • –૧૦– સ્વરૂપે પ્રગટ થયાં અને તે ઝઘડે પંદરસે, વર્ષ સુધી હિંદમાં ચાલ્યું. તે પછી વેદધર્મનું સ્વરૂપ બદલાયું અને લેકરૂચીને અનુસરતે હિંદુ ધર્મ સ્થાપન થયે. આ ધર્મ પરિવર્તનમાં બ્રાહ્મણેએ પિતાની જાતને ખાસ સંભાળી રાખી હતી. અને સંસ્કૃતિ, આચાર વિચાર, માતૃભાષા, સ્પર્યાસ્પશ્ય–(પવિત્રતા) અભક્ષ્યાભઢ્યા (ભોજનવાળ) વિગેરે સંભાળી રાખી પિતાની બ્રાહ્મણ જાતિમાં સડો પેસવા દીધે નહોતો તેથી આ નવમા દશમા સૈકામાં તે હિંદુ ધર્મમાં માનનીય પદને યોગ્ય ઠર્યો. ને બીજી પ્રજાએ તેમની (બ્રાહ્મણની) બુદ્ધિ-સંસ્કૃતિને લાભ લઈ પિોતપિતાની જાત અને તેની પિટાભાગ નાતનાં બંધારણ ઘડયાં તે સમયમાં આપણા હરિશ્ચંદ્ર રાજાના વૈશ્ય બંધુઓએ પણ બ્રાહ્મણની માફક પિતાની પ્રણાલિકા સાચવી રાખેલી હોવાથી તેમના આગેવાનોએ તે સમયના સમાજ નિયામક, ધર્મ પ્રવર્તકે અને એ વૈશ્યને કુલગુરુ ઔદુંબર બ્રાહ્મણના વંશજોએ મદદ કરી જુની પ્રણાલિકને સજીવન કરી તે સમયની લેકભાષામાં તેમની જાત અને ગોત્રના નામને પુનરૂદ્ધાર કર્યો–મતલબકે જાત બદલી નથી પણ બ્રાહ્મણની પિઠે વૈશ્ય જાત કાયમ રાખી પરંતુ જો વાત એટલે જનોઈ સંસ્કાર જેવા કેટલાક સંસ્કાર દેશકાળ મળે તજી દીધેલા તેથી તેમના નામને ફેરફાર કર્યો એટલે જૈ જાતિનું નામ વાળા ને પિતાના મૂળ આશ્રયી હરિશ્ચંદ્ર રાજાએ નિયમન કરી આપેલું તે ઉપરથી નિયન મળી નિયમા વાળચું અને તે પછી બદલાતાં નીમા વાણિઆ-આ પ્રમાણે નામ માત્રને ફેરફાર તે આજથી એક હજાર વર્ષ ઉપર થયો અને તે ફેરફાર પણ પિતાના હજારો વર્ષ ઉપરના આશ્રયી રાજાનું નામ કાયમ રાખવાની અતિ ઉત્કટ અને આદરણિય ભાવના ઉપરથી થયો છે જે પોતે હંમેશા-સેવા ભાવની સેવનાની કબુલાત કહી આપે છે આ નાતનું નામ કઈ ગામ ઉપરથી કે સ્થળ ઉપરથી નહીં પરંતુ હજારે વર્ષ ઉપર જેમણે આપણું વડિલેને દીપાવ્યા એવા પર પકારીના ચિન્હ બદલે તેમણે પાડી આપેલું નામ અત્યારે સ્વીકારી સ્વતંત્ર નાત તરિકે સમાજમાં અગીપદ ભોગવે છે, આ સેવાભાવનું ફળ!! અત્યારે પણ ગાત્રોચ્ચાર પ્રસંગે (૧) શ્રી. નીમા જ્ઞાતિય (૨) હરિશ્ચંદ્ર સ્થાનેય અમુક ગોત્રય અગર ત્રસ્ય એમ બોલાય છે. આ ગોત્ર સંબંધી બાબતની સમજુતી પૂર્ણ કરતા પહેલાં તે સંબંધીની કેટલીક સત્ય હકીકત નીવેદન કરતાં આનંદ થાય છે કે આજથી ત્રીશ વર્ષ ઉપર કપડવંજમાં વિશા નીમા વાણિઆનાં ૨૧૫ લાણાં હતાં ને તે લગભગ ત્રીશ કુટુંબમાં વહેંચાયેલાં હતાં. તેમાંના ઘણકને પિતાના ગોત્રની માહીતિ નહોતી. એ દરેક કુટુંબના ગેત્ર ઠરાવવા તે સમયના જૂના અને આસ્તિક બુદ્ધિમાન યજમાન અને તેમના કુલગુરૂ ઔદુમ્બર બ્રાહ્મણેમાંના તે સમયમાંના વિદ્વાન પુરૂષ સાથે વાટાઘાટ કરી. તેમાં તરફેણમાં તથા વિરૂદ્ધમાં ઘણી દલીલે ભેગી થઈ તે સઘળી
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy