SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અને સંવત્ ૧૬૬૬ના બે લેખે એ પ્રમાણે પાંચ લેખમાં ઝfજ વાસ્તવ્યમ એવા શબ્દ કેરેલા મોજુદ છે. ને તેને અર્થ હાલની ભાષામાં કપડવંજ એ થાય છે. મતલબ કે નિયમા વાકિય શબ્દ જે ભાષાને છે તે લેક ભાષા ઘણી જૂની ગુજરાતી અગર અર્ધ માગધી ભાષા હોઈ તે આઠમાથી અગીઆરમા સૈકામાં બેલાતી હેવી જોઈએ અને આ નિયંમ વાણિજ્ય જે ન્યાતનું નામ સૂચવે છે તે પણ તેજ સમયમાં સમાજમાં સ્વતંત્ર નાત તરિકે બહાર આવેલી હેવી જોઈએ અને તે જુના સમયની ચાતુર્વણમાંની ત્રીજી વર્ણ વૈશ્યમાંથી ઉતરી આવેલી. જુના વખતના પિતાના ત્રીજા નંબરેથી ઉપર ચઢી આ નવા જમાનામાં બીજે નંબરે એટલે (૧) બ્રાહ્મણ અને બીજી વાણિઆ એમાં આ નિયમા વાળિયન્ચ આવી ગઈ એ તેમની સંસ્કૃતિના સંરક્ષણને બદલે તે સમયના નિયામકેએ તેમને આપે એ વાત ભાષા દૃષ્ટિએ જોતાં પણ નિર્વિવાદ સિદ્ધ થાય છે. ત્ર:–નીમા વાણિઓની નાતના નામના જન્મ સાથે તેમના ગોત્રના નામે પણ જન્મ થયો છે. ગૃહસ્થાશ્રમમાં પોતાના કુળને ઓળખાવનાર, પોતાના વંશની વૃદ્ધિ તથા સંસ્કૃતિની શુદ્ધિને સાચવનારી અને વધારનાર તરિકે પિતાની નાત કરતાં પણ અતિ મહત્વનું સાધન શોત્ર છે. બહુ જુના વખતમાં એટલે ચાતુર્વર્ણના સમયમાં જ્યારે નાતાને જન્મ નહોતો અને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ દ્વિજ એટલે બે વખત જન્મ લેનાર અને એથી શુદ્ર એમ ચાર જાતે હતી ત્યારે દરેકને પિતાનું વાત્ર હતું. જુના શિલા લેખે કે તામ્રલેખે ઉપરથી સિદ્ધ થાય છે કે, અમુક વ્યક્તિને ઓળખાવવા માટે તેની વાત કે જાતનું નામ અહીં પણ પોત્રના નામથી તેનું ઓળખાણ અપાતું. વિક્રમ સંવત્ ૧૯૯૬ ના માગશર સુદી ૧૧ને મંગળવારે સોલંકીવંશના ગુજરાતના મહારાજા દુર્લભસેને નવસારી પ્રાંતના “ધમડાછા” ગામ પંડિત મહીધરને દાનમાં આપ્યું. તેના તામ્રપત્રના લેખમાં પંડિત મહીધરને ઓળખાવવા માટે તેની નાતજાતનું નામ નહીં પણ “માંડવ્ય ગેત્રમાં ઉત્પન્ન થયેલા પંચ પ્રવરવાળા વિપ્ર રૂદ્રાદિત્ય સુત પંડિત મહીધરને” આ પ્રમાણે જોત્ર એ સનાતન એટલે ઘણા જુનાકાળથી દરેક વ્યક્તિને ઓળખાવનારું સાધન છે. આવા અનેક દાખલા જુના લે (પછી તે હસ્ત લીખીત હોય, શિલા લેખે કે ધાતુ લેખે હેય) તેમાંથી જડી આવે છે. જુઓ શ્રીમાળી વણિઆના જાતિભેદ પુસ્તકના પૃષ્ટ ૨૪૨ ઉપરની ફૂટનેટ. એ જેત્ર સાથે તેમની નોત્રદેવી (કુલદેવી) પણ હોય છેદરેક ગૃહસ્થાશ્રમીએ જન્મ, પરણુ અને મરણ સમયનું રક્ષણ અને પિષણ એ ગોત્રદેવીને સોપેલું હોય છે, કારણ કે આ ત્રણે સમયે. મનુષ્યની કર્તવ્યતાની કક્ષાની બહાર છે. મતલબ કે આ બાબતમાં મનુષ્ય નિરૂપાય છે, તેથી જ એ
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy