SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પણ સમર્પણ * * * :: » esses Sa૦૦૦proom रत्नानामिव रोहणक्षितिधरः खं तारकाणामिव, स्वर्गः कल्पमहीरुहामिव सरः पङ्केरुहाणामिव । पाथोधिः पयसामिवेन्दुमहसां स्थानं गुणानामसावित्यालोच्य विरच्यतां भगवतः सङ्घस्य पूजाविधि ॥ કેઈપણ મહાન વ્યક્તિ કરતાં પણ સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રી સંઘ શ્રેષ્ઠ છે. શ્રી તીર્થંકર પરમાત્મા પણ આ ચતુર્વિધ સંઘને નમસ્કાર કરીને સમવસરણમાં બિરાજે છે. આવા પવિત્ર શ્રી સંઘને અર્થરૂપે મારું આ લઘુ પુસ્તક અર્પણ કરતાં હું કૃતકૃત્યતા અનુભવું છું. શ્રી સંઘ પણ મારી આ અલ્પ સેવાને સ્વીકાર કરી, મારા આ ગ્રંથને અપનાવી સહાયભૂત થવા સાથે શાસનહિતનાં કાર્યો કરવા ભવિષ્યમાં પણ મને પ્રોત્સાહિત કરે એ જ અભિલાષાપૂર્વક આસન્નપકારી ચરમજિનપતિ શ્રી મહાવીર દેવ સ્થાપિત શ્રી સંઘના પુનિત પદારવિંદમાં હું મારું આ લઘુ પુસ્તક સાદર સમર્પણ કરું છું. oooooooooooooooooooooook 'નિ:સ્પૃહી સમાજસેવક મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી. - -
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy