________________
વફાદાર ધાવમાતાની ઐતિહાસિક સેવા
૨૧
મે તમારી પાસે માગી છે, અને હું રાજ્યપુત્રના ચેાગ્ય હક્ક દાવા અર્થે જ અધભિક્ષુક અન્યા છું. મને આશા છે કે માર્ય સમ્રાટ પેાતાના વચનને બરાબર પાળશે, ”
રાજ્યસભા રાજ્યપુત્ર કુણાલને ત્યાં ગાદીવારસના થએલ જન્મ સાંભળી સાન દાશ્ચ પાસી; એટલું જ નહિ પરંતુ વીરપુત્ર કુણાલે અન્ય અવસ્થાના સંતસમાગમ, સદુપયોગ કરી મા વંશની કીર્તિને અમર કરી તેને માટે પણ સભાએ અપૂર્વ સતાષ અનુભજ્યેા.
રાજ્ય અમલદારા અને ખદ મહારાજા આપેલ વરદાનના અંગે વિચાર કરવા તરત જ એકત્રિત થયા, અને ટૂંક સમયમાં જ તેને નિર્ણય લાવી આ સભામાં જ જાહેર કરવામાં આવ્યું કે “ માવંશી સમ્રાટ્ અશાક આજ રાજ્યસભામાં સુરદાસને આપેલ વરદાન પ્રમાણે રાજ્યપુત્ર કુણાલના પુત્ર સંપ્રતિને મગધનુ યુવરાજપદ અણુ કરે છે. એટલું જ નહિ પણ મહારાજા અાક પ્રસન્નચિત્તે રાજ્યપુત્ર કુણાલને થયેલ અંધાપાના અન્યાય દૂર કરવા અવન્તીની રાજ્યગાદી ઉપર તેના પુત્ર સંપ્રતિને સ્થાપિત કરવા વચન આપે છે.”
સમ્રાટ્ અશાર્ક હર્ષઘેલા થઇ રાજસભામાં આ જાતના નિર્ણય જાહેર કર્યા. જો કે આ સમયે તેને લગભગ ચાર રાયપુત્રા વિદ્યમાન હતા છતાં વરદાનના પાલનાર્થે અને પેાતાના હાથે રાજ્યપુત્રને અંધાપાના થએલ ભયંકર અન્યાયના બદલેા આપવા તેણે સામ્રાજ્યની ભેટ કરી.
આ ઘટનાને અંગે જૈનગ્રંથામાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળી આવે છે:—— બ્રહતૂકલ્પચૂર્ણિ અને કકિરણાવલીમાં નીચે મુજખ લખાણ છે:—
“ જ્યારે કુણાલે અશાક પાસે પેાતાના પુત્ર સંપ્રતિ માટે રાજ્યની માગણી કરી ત્યારે સપ્રતિને રાજ્ય દેવામાં આવ્યું. ( જુએ નિમ્નલિખિત ઉલ્લેખ. )
66
पत्तो चंद्रगुत्तस्स बिंदुसारस्स नत्तुओ । अशोगसिरिणो पुत्ती अंधो जायह कागिणिं ॥
,,
" किं काहिसि अंधओ रज्जेणं, कुणालो भणति मम पुत्तोत्थि संपती नाम कुमारो, વિમારાં।” ( વૃહત્ વપપૂર્ણિ ૨૨)
“ + + तस्य सुतः कुणालस्तनंदन त्रिखंडभोक्ता संप्रतिनामा भूपतिरभूत्, स च जातमात्र एव पितामहदत्तराज्यः ।। " ( હ્ર૫જિળાવણી ૨૬૧ )
મહારાજા અશેાકને આ ઘટનામાં કુળદેવીના હાથ છે એવી ખાત્રી થઈ અને તેણે મુખ્ય મંત્રીને ઉજ્જૈન માકલી રાજ્યપુત્ર કુણાલના કુટુંબને અતીવ માન સહિત તેડાવ્યુ: