________________
મહારાજા શ્રેણિક
૭૫
મહારાજા શ્રેણિકના રથ સુખરૂપ રાજ્યગૃહીએ પહેાંચી જાય તેની ખાતર સમય વીતાવવા આત્મભાગ આપવા તૈયાર થયા.
અહિં સુરંગના દ્વાર નજદીક ભયંકર યુદ્ધ થયું, જેમાં ખત્રીશે અંગરક્ષકા વીરતાથી માર્યા ગયા, અને ખીજી ખાજી મહારાજા શ્રેણિક સુખરૂપ રાજ્યગૃહીએ પહેાંચી ગયા. ત્યાં અભયકુમારે ગાંધર્વ વિવાહથી પેાતાના પિતાનું લગ્ન ચિલણા સાથે કરાવી આપ્યું.
લગ્ન પછી તુરતજ મહારાજા શ્રેણિક અને અભયકુમારે સારથી નાગના ઘરે જઈ તેને તથા તેની પત્ની સુલસાને આશ્વાસન આપી, સતેાષી, પેાતાની રાજ્યનૈતિકપણાની *જ અદા કરી. નાગ સારથીના કુટુંબનું વૃત્તાંત પણ મેધદાયક હાવાથી અમે અહીં તેને રજૂ કરીએ છીએ.
X
X
*
નાગ સારથીનું વૃત્તાંત—
નાગ નામના મહારાજા શ્રેણિકના રથી હતા. તેની શ્રી સુલસા જૈનધર્મને પાળનારી અને ચુસ્ત ધર્માત્મા હતી. સુલસાની મેાટી ઉમર થવા છતાં પુત્ર ન થવાના કારણે પતિપત્ની હુંમેશાં ઉદાસીન રહેતાં હતાં. એક સમયે કાઇ દેવતાએ સતી સુલસાની ધર્મદઢતાની મુનિરૂપે પરીક્ષા કરી, જેમાં ધર્મ પ્રત્યેની તેની અમાપ ઢઢતા જોઇને દેવ સ ંતુષ્ટ થયા અને વરદાન માગવા કહ્યું. તે સાંભળી સુલસાએ કહ્યું કે: “ હે દેવ ! જો તમે સંતુષ્ટ થયા હૈ। તે મને પુત્ર આપે. એ સિવાય મારી કંઇ પણ અન્ય ઇચ્છા નથી. ’’ તુરત જ દેવે તેને ખત્રીશ ટિકાએ આપી અને તેનું અનુક્રમે ભક્ષણ કરવા કહ્યું કે જેથી તેના ભક્ષણથી ખત્રીશ પુત્રા થાય.
દેવગતિ વિચિત્ર છે. હંમેશાં પુત્રપ્રાપ્તિના અંગે સ્રીએની લાલસા કંઇક મેાટી ઉમ્મર સુધી એટલી બધી તીવ્ર રહેતી હૈાય છે કે જેને અંગે તેઓ કાઇ સમયે ન કરવાનાં કૃત્ય પણ કરી બેસે છે. તે જ પ્રમાણે અહિં થયું. સુલસાએ વિચાર કર્યાં કે ખત્રીશ પુત્રા અલગ અલગ સમયે થાય તેના બદલે ખત્રીશ ગટિકા એકી સાથે ખાવાથી ખત્રીશલક્ષણ્ણા એક જ પુત્ર ઉત્પન્ન થાય તે જ સર્વોત્તમ છે. આમ વિચારી તેણીએ પાતાની બુદ્ધિના ઉપયાગ કરી તે અત્રીશે શૂટિકા એકી સાથે ખાઇ ગઇ.
ખત્રીશ ત્રૂટિકાએ ખાવાથી તેના ઉદરમાં એકના બદલે ખત્રીશ ગર્ભા રહ્યા. આ ખત્રીશ ગર્ભાના ભાર તેણી સહન કરી શકી નહીં, એટલે તેણીએ તુરત જ પેલા દેવનુ સ્મરણ કર્યું. સતીના સતીત્વ અને ધર્મ પ્રભાવે તે દેવ ત્યાં હાજર થયા અને કહ્યું કે: “હું ભદ્રે !
આ ગૂટિકાઓને એકસાથે ખાવામાં તે ભયંકર ભૂલ કરી છે. આ પ્રમાણે થવાથી તે ખત્રીશે `પુત્રા સરખા આયુષવાળા થશે. હું મહાભાગ્યે ! ભવિતવ્યતાના ચેગે આ સવે બન્યુ છે. હવે