SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * * * * * ફિશ તેવા જ ભાવોમાં અનુબંધ પડે અને જીવ તે ભવોમાં ભટક્યા કરે. આથી શરીરના સુખના ત્યાગનું લક્ષ રાખવું જરૂરી. શરીરમાંથી નીકળવાના પરિણામ પૂર્વક સાવધાનીપૂર્વક રહેવું પડે. 0 સર્વ સમજીવો તથા સાધારણ વનસ્પતિ તથા સર્ણિમ મનુષ્ય જીવોનો આયુષ્યકાળઃ ગાણાઃ ૩૮ સવે સમા સાહારગા ય, સંચ્છિમા માગસરા યા ઉફકોર-જહને અત–મુહૂતચિય જિયંતિ ૩૮ ઉત્કૃષ્ટ આયુ છે વળી, એકેન્દ્રિય સૂક્ષ્મ સર્વનું સંમૂચ્છિમ મનુષ્યોનું જ, સાધારણ વનસ્પતિકાયનું જઘન્યને ઉત્કૃષ્ટથી, આયુષ્ય અંતર્મુહૂર્તનું ૩૮ સઘળા ય સૂથમ જીવો તથા સાધારણ વનસ્પતિકાયના જીવોનું તથા સંમૂર્છાિમ મનુષ્યોનું જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તનું જ આયુષ્ય હોય છે તેટલો કાળ તેઓ જીવે છે. ગાથા : ૩૯ ઓગાહણા-હડકં–માર એવ સખેવાઓ સમક્ખાયા જે ૫ ઈવિસા, વિસેસ સત્તાઉતે નેયા ૩૯ો. અવગાહનાને આયુ કે, દ્વાર એમ સંક્ષેપથી, ભાખિયું પણ જાણવું બાકી વિશેષ જ સૂત્રથી; ૩૯ બા પ્રમાણે સોપણી અવગાહના તા આયુષ્ય દ્વારનું વર્ણન કર્યું તેમાં જે કોઈ વિશેષ છે તે વિહીપત્રથી જાણી લેવું.અવગાહનાનો કોઠો પુસ્તકના અંતભાગમાં આપવામાં આવ્યો છે.) જીવવિચાર // રદ્દ
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy