SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ * દેવગતિક ગાથા : ૨૪ દસહા ભવણાર્ડહિવઈ, અઠ–-વિહા વાવમતરા હતિ ! જોરિયા પંચ–વિહાફ-વિહા મારિયા દેવા. ૨૪ દશવિધ ભવનાધિપતિ, અડવિધ વ્યંતરદેવ છે; પાંચ ભેદે જ્યોતિષી ને, દુવિધ વૈમાનિક છે. ૨૪ a દેવોના મુખ્ય ચાર પ્રકારઃ (૧) દસ ભવનપતિ (૨) આઠ વાણવ્યંતર (૩) પાંચ જ્યોતિષ (૪) બેવૈમાનિક આ ચાર પ્રકારના દેવો ત્રણે લોકમાં રહેલા છે. રત્નપ્રભા પૃથ્વીમાં નીચે ભવનપતિના દેવો તથા વ્યંતર, વાણવ્યંતર, તિર્યભક અને પંદર પરમાધામી દેવો રહેલા છે. તિષ્ણુલોકમાં જ્યોતિષ દેવો અને ઉર્ધ્વલોકમાં વૈમાનિકદેવો રહેલા છે. (૧) ભવનપતિ દેવોઃ આ દેવો ભવનમાં રહે છે તેથી ભવનપતિ કહેવાય છે અને ક્રિડામાં રત રહેતા હોવાથી કુમાર કહેવાય છે. તેઓના દસ પ્રકાર છે. ભવનપતિ દેવોનું સ્થાન પ્રથમ પૃથ્વી જે એક લાખ એસી હજાર યોજન જાડી, એક રાજ પહોળી તેમાં એક હજાર યોજન ઉપરના અને એક હજાર યોજના નીચેના છોડી વચલા એક લાખ ૭૮ હજાર યોજન પ્રમાણ જે નારકના તેર પ્રતિરો આવેલા છે તેના વચલા બાર પ્રતરોના આંતરના ઉપરનો એક એક અને નીચેનો એક એક એમ આતરા છોડીને વચલા દસ આંતરામાં એકએક ભવનપતિ નિકાયનાદેવોના આવાસ આવેલા છે. પહેલા આંતરામાં ભવનપતિના પ્રથમ અસુરકુમારનાદેવીના નિવાસ ત્યારપછી બીજા આંતરમાં જીવવિચાર | ૨૧૩
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy