SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સરલ રવભાવી પૂ. મુનિશ્રી મુકતાનંદવિજયજી મ.સા. જન્મ : વિ.સં. ૧૯૮૯, ફા.વ. ૫, તા. ૧૬-૦૩–૧૯૩૩, મનફરા-કચ્છ દીક્ષા : વિ.સં. ૨૦૫૦, વૈ.સુ. ૫, તા. ૧૬-૦૫-૧૯૯૪, મદ્રાસ વડી દીક્ષા: વિ.સં. ૨૦૫૦, વૈ.વ.૬, મદ્રાસ કાળ ધર્મ : વિ.સં. ૨૦૬૧, વૈ.સુ.૪, તા. ૧૬-૦૫-૨૦૦૫, મુંબઈ ઓ ગુરુદેવ! આપ તો અમારા હૃદયના હાર હતા, સર્વસ્વ હતા. ૬૧ વર્ષની ઉંમરે દીક્ષિત બનવા છતાં સરળતા, સમતા, સ્વાશ્રયિતા, સમર્પણશીલતા, આદિ ગુણોથી પોતાના ગુરુ – દાદાગુરુ – ગુરુભાઈ (પૂ. કલાપૂર્ણસૂરિજી – પૂ. કલાપ્રભસૂરિજી, પૂ. પં. મુક્તિચન્દ્રવિજયજી, પૂ.પં. મુનિચન્દ્રવિજયજી) આદિના હૃદયમાં એવા વસ્યા કે વિનયમાં દાખલારૂપ બન્યા. પૂજય આચાર્યશ્રી અનેક વખત વિનય વગેરેમાં આપનું ઉદાહરણ આપતા. (જુઓ, કહે કલાપૂર્ણસૂરિ ૨, ફા.સુ. ૯, ચંદુરનું પ્રવચન) છેલ્લા બે વર્ષ કેન્સરની પીડા હસતે મુખે સહન કરીને આપે સમાધિનો ઉત્કૃષ્ટ આદર્શ આપ્યો છે. | સદા આપ સ્વંગથી અમારા પર આશીર્વાદ વરસાવતા રહેશો. આપના ચરણે અગણિત વંદના. ભાનુબેન (સંસારી પત્ની) મહેન્દ્ર, ટીકુ (સંસારી પુત્ર) અમૃતિબેન, નયના (સંસારી પુત્રવધૂ) પૂજા, તીર્થ, વિરતિ(પૌત્ર-પૌત્રી) આદિ સાવલા પરિવાર, (મનફરા-કચ્છ) લિ.
SR No.032618
Book TitleKahe Kalapurnasuri Part 02 Hindi
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherVanki Jain Tirth
Publication Year
Total Pages572
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy