SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કરતા હતા. આજે પણ છે ર ભા. વદ-૧૦ ૨૩-૯-૨000, શનિવાર નિંદા કરવી એટલે બીજાનું જીવતે જીવ મૃત્યુ કરવું. “નનો તિસ્થ' કહીને તીર્થકર સ્વયં તીર્થની મહત્તા બતાવે છે. તીર્થ મોટું કે તીર્થંકર મોટા ? એનો જવાબ આ નમસ્કારમાં આવી જાય છે. તીર્થકર સિવાય બીજું જવાબ આપી પણ કોણ શકે ? “હું તીર્થકર બન્યો છું આ તીર્થના જ પ્રભાવથી” – એમ એમનો નમસ્કાર કહે છે. ચક્રી ધર્મ તીરથ તણો, તીરથ ફલ તતસાર રે; તીરથ સેવે તે લહે, આનંદઘન અવતાર રે.” - આનંદઘનજી. - લોકમાં સા૨ભૂત તત્ત્વ આત્મા છે. આત્માનો સાર ચારિત્ર છે. ચારિત્રા વિના મુક્તિ નથી. આત્માનો અનુભવ તે ચારિત્ર છે. - વ્યવહા૨-નિશ્ચય બશે * * * * * * * * * * * * ૪૧
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy