________________
કહે કલાપૂર્ણસૂરિ - ૪
(અધ્યાત્મયોગી પૂ. આચાર્યશ્રીની સાધનાપૂત વાણી)
(વિ.સં. ૨૦૫૬, ભા. વ. ૪, ૧૭-૯-૨000, રવિવારથી વિ.સં. ૨૦૫૭, મા. સુ ૫, ૧-૧૨-૨૦00, શુક્રવાર સુધી, પાલીતાણા)
વાચના
પૂજ્ય આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.
- આલંબન
પૂજ્યશ્રીના ગુરુ-મંદિરની પ્રતિષ્ઠા, વિ.સં. ૨૦૬ ૨, મહા વદ ૬, તા. ૧૯-૦૨-૨૦૦૬, રવિવાર, શંખેશ્વર
| પ્રેરણા પૂજ્ય આચાર્યશ્રી વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.
પૂજ્ય પં. શ્રી કલ્પતરુવિજયજી ગણિ
અવતરણ - સંપાદન પં. મુક્તિચન્દ્રવિજય ગણિ પં. મુનિચન્દ્રવિજય ગણિ
C પ્રકાશન
શ્રી કલાપૂર્ણસૂરિ સાધના સ્મારક ટ્રસ્ટ આગમ મંદિરની પાછળ, પોસ્ટ શંખેશ્વર, જિ. પાટણ (ઉ.ગુ.), પીન : ૩૮૪ ૨૪૬.
શ્રી શાન્તિ જિન આરાધક મંડલ, મનફરા મનફરા, શાન્તિનિકેતન, જિ. કચ્છ, તા. ભચાઊ, પિન : ૩૭૦ ૧૪૦.