SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ મૈં ઈચ્છાઓતો નાશ કરવામાં તમારે કશું ગુમાવવાતું તથી, સિવાય કે તમારું દુઃખ. ૩૪૬ * મા. સુદ-૧ ૨૬-૧૧-૨૦૦૮, રવિવાર દૈનિક ક્રિયાઓમાં જે સૂત્રો બોલીએ છીએ, તેના કાંઈક રહસ્યો લલિત વિસ્તરા જેવા ગ્રન્થોથી ખ્યાલમાં આવે છે. વિધિપૂર્વક જો આ ચૈત્યવંદન આદિ ક્રિયાઓ કરવામાં આવે તો શ્રદ્ધા, મેધા આદિ મહાસમાધિના બીજ બની જાય. અપૂર્વક૨ણ, અનિવૃત્તિક૨ણ વગેરેમાં આવતો ‘કરણ' શબ્દ સમાધિનો જ વાચક છે. શબ્દથી જે કહી ન શકાય તેને અપૂર્વકરણ કહેવાય છે. તે વખતે સાધકની દશા મૂંગો માણસ મીઠાઈ ખાય, પણ વર્ણવી ન શકે તેના જેવી હોય છે. ત્યારે આરોપિત સુખની ભ્રમણા ભાંગી ગઈ હોય છે. अनारोप सुखं मोह त्यागादनुभवन्नपि । आरोपप्रियलोकेषु, * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy