SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ pap tap ip is to policed se જીતાડી આપશે, તારી આપશે, જગાડી આપશે તે છોડાવી આપશે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ K કા. સુદ-૧૨ ૮-૧૧-૨૦૦૦, બુધવાર ભગવાનની પરમકરુણાથી જ આટલી ધર્મ સામગ્રી મળી છે . ભગવાનની વાણી સાંભળતાં જો આનંદ આવે, ભગવાન પ્રત્યે બહુમાન પેદા થાય તો આગળ-આગળની ભૂમિકાઓ સ્વાભાવિક રીતે મળતી જાય. વ્યવહારથી જોઈએ તો આપણે અર્ધે રસ્તે આવી ગયા છીએ. ભગવાનને જે ક્ષણે તમે અલગ રાખો છો તે જ ક્ષણે તમારું મુક્તિમાર્ગ તરફનું પ્રયાણ અટકી જાય. ભગવાન શું ન આપે ? સાધના, સદ્ગતિ, બોધિ બધું જ આપે. અભય, ચક્ષુ, બોધિ વગેરે બધું જ આપનાર ભગવાન છે. એકેક વિશેષણ દ્વારા અન્ય અન્ય દાર્શનિકોના મતોનું અહીં (નમુન્થુણંમાં) ખંડન થયું છે. પૂ. ૨૯૫
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy