SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ बनाओ । ये वेटीकन के लोग है । अगर आप अलग हुए तो सर्व प्रथम आप को ही वे तोड़ना शुरु करेंगे । . जाट गुज्जर भी अपने को हिन्दु नहीं कहते, जाट इत्यादि कहते है । यह हमारा दुर्भाग्य है । मैं जैन-जैनेतरों की एकता के लिए प्राण देने के लिए तैयार हूं । और तो क्या कर सकता हूं ? (નીચે મંડપ સભામાં) (આચાર્ય ધર્મેન્દ્રજીનો પરિચય) ચન્દ્રશ્નન્તભાઈ : ધર્મેન્દ્રભાઈએ ૧૧ ૧ જગ્યાએ બલિદાન બંધ કરાવ્યું છે. ૬૦ વર્ષ સુધી એમના પિતાએ (રામચન્દ્ર વીર) અન્ન-મીઠું નથી વાપર્યું. ૮ લાખ લોકોને હિંસાથી છોડાવ્યા છે. હિન્દુત્વની સામે પડકારો આવે તે સામે સદા સજાગ છે. ઉત્તમભાઈ : આચાર્ય ધર્મેન્દ્રજી જયપુર પંચખંડના અધિપતિ છે. સમર્થ સ્વામી રામદાસ (શિવાજીના ગુરુ)ના તેઓ વંશજ છે. સ્વામી રામદાસ તેમની ૮-૧૦મી પેઢીએ આવે છે. એમનો વારસો ગૌરવવંતો છે. નાની ઉંમરથી ગોહત્યા બંધ ન થાય ત્યાં સુધી અન્ન-મીઠું ત્યાખ્યું તે ત્યાગ આજે પણ ચાલુ છે. ૧૧૦૦ મંદિરોમાં ઉપવાસો કરીને બલિદાનો બંધ કરાવ્યા છે. તેમના પિતાજીએ દિલ્હીમાં ૧૬૬ દિવસના ઉપવાસ કરેલા. શારીરિક સ્થિતિ લથડી જતાં ભરસભામાં ૮ વર્ષની ઉંમરે તેમણે પ્રથમ પ્રવચન કર્યું. ત્યારે સભા મુગ્ધ બની ગયેલી. એમની કેસેટો વિશ્વભરમાં જાય છે. કવિ, સાહિત્યકાર તથા વક્તા છે. ભાગ્યે જ જોવા મળે તેવા બેજોડ વક્તા છે. અમદાવાદમાં પૂ. રત્નસુંદરસૂરિજી, પૂ. હિતરુચિવિજયજીને લઘુમતી અંગે મળેલા છે. આચાર્ય ધર્મેન્દ્રજી : ઓ... भगवान के अनेक नाम-रूप है । नमोऽस्तु अनंतमूर्तये કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૦૦૧
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy