SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ કા. સુદ-૯ ૫-૧૧-૨૦૦૦, રવિવાર તમે ધર્મ - માર્ગે આગળ વધો એટલે ભગવાન આપોઆપ સારથિ બનીને આવી જશે. આત્મા સ્વભાવમાં રહે તો સુખી રહે. સ્વાભાવિક છે : માણસ પોતાના ઘેર સુખી રહે. તે શત્રુના ઘરે રહે તો શું થાય ? જૈનશાસન પામીને આપણે આ જ જાણવાનું છે : મારું પોતાનું ઘર કયું ? અને શત્રુનું ઘર કયું ? “પિયા પર-ઘર મત જાવો.” - ચિદાનંદજી કૃત પદ. ઓ પ્રિયતમ ! પ૨-ઘરમાં મત જાવ. આપણા ઘેર શાની કમી છે કે તમે બીજે ઘેર જાવ છો ? બધી વાતે સુખ હોવા છતાં પર-ઘર જઈ શા માટે દુઃખી બનો છો ?' એમ ચેતના ચેતનને કહે છે. ઘરમાં જે મળે તે હોટલમાં ક્યાંથી મળે ? ચેતનને ચેતના સિવાય કોણ સમજાવી શકે ? ભગવાન અને ગુરુ કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૨૫૯
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy