SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવર્તક જ્ઞાન પણ ભગવાનને અપુનબંધક અવસ્થાથી મળતું રહે છે. અપુનબંધક અવસ્થા તથાભવ્યતાના પરિપાકથી મળે છે. આપણી પાસે હવે એક વસ્તુ રહી છે : તથાભવ્યતાને પકાવવી. પંચસૂત્રકાર કહે છે : તથાભવ્યતાના પરિપાક માટે શરણાગતિ, દુષ્કૃત-ગહ અને સુકૃત-અનુમોદના - આ ત્રણને સ્વીકારો. કહ્યું કલાપૂર્ણસૂરિએ' પુસ્તક મળ્યું. ઉપરનું ટાઈટલ જોઈને જ ગમી જાય. અંદરનું દરરોજના વ્યાખ્યાન તિથિ, તારીખ અને વાર સાથેનું પ્રવચન, જીવન આવરી લે તેવું સાહિત્ય છે. - પંન્યાસ રવિરત્નવિજય ગોપીપુરા, સુરત “સાભાર સ્વીકાર - "કહે કલાપૂર્ણસૂરિ...” શાસન પ્રભાવક આચાર્યદેવેશની જિનભક્તિલગન-શાસનદાઝ-પરોપકાર વૃત્તિ-પદાર્થોને સરળ કરવાની કળાને ભાવાંજલિ...! અવતરણકાર બંને ગણિવર્યોની ગુરૂભક્તિશ્રુતભક્તિની ભૂરિ ભૂરિ અનુમોદના. - પુણ્યસુંદરવિજય ગોડીજી મંદિર, પૂના ૨૫૦ * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * *
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy