SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ D ભગવાત તત્ત્વ - ચિંતન આપીને શરણ આપે છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ આ. વદ-૧૦ ૨૨-૧૦-૨૦૦૮, રવિવાર (૧૮) સરળવ્યાનું । ભયથી વ્યાકુળ બનેલાને ભગવાન આશ્વાસન આપે છે. જીવો ભયભીત છે તેનું કારણ અંદર પડેલા રાગ-દ્વેષના સંસ્કારો છે. ભગવાન જ આ રાગ-દ્વેષનું શમન કરી શકે. ભયથી આર્ત્ત (પીડિત) જીવોનું ત્રાણ કરવું તે શરણ છે. શરણ એટલે આશ્વાસન ! ‘ચિન્તા ન કર. તારો રોગ મટી જશે.' ડૉકટરના આટલા વાક્ય માત્રથી દર્દીને આશ્વાસન મળે તેમ ભગવાન આપણા ભાવ રોગ માટે આશ્વાસન આપે છે. આપણે બધા દર્દી જ છીએને ? આ સંસારમાં નરકાદિરૂપ દુઃખની પરંપરા છે, રાગ-દ્વેષાદિરૂપ સંકલેશ છે. ભગવાન આ બધામાંથી મુક્ત બનાવે છે. * ૨૦૧
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy