SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ਗ અભય આપનારા એક માત્ર ભગવાત છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * e paper આ. વદ-૩ ૧૬-૧૦-૨૦૦૦, સોમવાર લલિત વિસ્તરા વાચનાનો પુનઃ પ્રારંભ ( १४ ) लोगपज्जोअगराणं પ્રભુના ગ્રન્થો સાંભળતાં હૃદયમાં જ્ઞાન-પ્રકાશ રેલાય. જ્ઞાન વધતાં શ્રદ્ધા વધે. શ્રદ્ધા એટલે રુચિ. રુચિ પ્રબળ બને એટલે વીર્ય-શક્તિ પ્રબળ બને. આથી જત્થાબંધ કર્મોની નિર્જરા થાય. જે કર્મો વર્ષો સુધી ન જાય, તે કર્મો પ્રબળ વીર્યોલ્લાસથી ક્ષણવારમાં સાફ થઈ જાય છે. આત્મપ્રદેશો જેવી સીટ કર્મોને મળી છે. એ જલ્દી કેમ છોડે ? એ માટે પ્રબળ ધ્યાનાનલ જોઈએ, પ્રબળ વીર્યોલ્લાસ જોઈએ. તો જ કર્મો . આત્મપ્રદેશોની સીટ છોડે. વળી, તે વખતે તમે કાચબાની જેમ ગુપ્ત રહો, સંવર કરો તો જ નવા કર્મો આવતાં અટકે. ૧૮૧
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy