SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ આ. સુદ-૧૫ ૧૩-૧૦-૨૦૦૦, શુક્રવાર ભગવાનને આપણા માટે જેટલી ચિંતા છે, તેટલી ચિંતા આપણને આપણા માટે પણ નથી. ધ્યાન વિચાર પ્રભુ-શાસન અને એને ઓળખવાના પુષ્કળ સાધનો આપણી પાસે છે. ધ્યાન-યોગની યોગ્યતા વિકસાવવા માટે ચતુર્વિધ સંઘને અનુષ્ઠાન કરવાની પરંપરા પૂર્વજોએ ટકાવી રાખી તે આપણો પુણ્યોદય છે. એ ક્રિયાઓ જીવનમાં ઊતારીને જીવંત રાખીએ. ધ્યાનની જેમ આચાર-પાલનની પણ આવશ્યકતા છે. (૧૯) માત્રા ધ્યાન : પોતાના આત્માને તીર્થંકરની જેમ સમવસરણમાં બેસીને દેશના આપતો હોય તેમ આ ધ્યાનમાં જોવાનું છે. યોગશાસ્ત્ર રચાયો ત્યારે પૂ. હેમચન્દ્રસૂરિજીની સામે આ ગ્રન્થ હશે, એવું લાગે છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૦૫
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy