SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ p pilo adops lav Icles ele ૧૬૨ આ. સુદ-૧૪ ૧૨-૧૦-૨૦૦૦, ગુરુવાર બપોરે ૪.૦૦ પૂ. દેવચન્દ્રજી સ્તવનો. (સાંતલપુર નિવાસી વારૈયા વખતચંદ મેરાજ આયોજિત ઉપધાન તપ પ્રારંભ : ૩૮૦ આરાધકો.) ઔદારિક, ભાષા અને મનોવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ તે દ્રવ્યયોગ. (કાયા, વચન અને મન) છે, તેમાં આત્માનું વીર્ય જોડાય તે ભાવયોગ છે. આત્માની મુખ્ય બે શક્તિઓ છે ઃ જ્ઞપ્તિ - શક્તિ અને વીર્ય શક્તિ. સ્વાધ્યાય વગેરેથી જ્ઞપ્તિશક્તિ, ક્રિયા વગેરે દ્વારા વીર્યશક્તિ વધે છે. ઘણા એવા આળસુ હોય કે શરીરને જરાય તકલીફ ન આપે ને ધ્યાનની ઊંચી-ઊંચી વાતો કરે. સાચું ધ્યાન તે કહેવાય, જેમાં * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy