SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ યહ અવસર બાર બાર આય પૂજ્ય આચાર્યશ્રી જિનચન્દ્રસાગરસૂરિજી મ.સા. પૂજ્ય આચાર્યશ્રી હેમચન્દ્રસાગરસૂરિજી મ.સા. અધ્યાત્મલક્ષી પૂ. આચાર્યદેવ શ્રી કલાપૂર્ણસૂરિ મ. પ્રતિ આમેય પહેલેથી આકર્ષણ હતું જ. કારણ પરમ તારક પૂજ્ય ગુરુદેવશ્રી (પં. શ્રી અભયસાગરજી મ.) ના તેઓશ્રી ખૂબ જ નિકટના સંબંધી સાધક અને નવકાર મહામંત્રના પરમ આસક ઉપાસક અને ચાહક ! પૂજ્યશ્રીનો સંપર્ક થયો, પણ સજ્જડ થયો. જ્યારે-જ્યારે પણ પૂજ્યશ્રીની વાચનામાં ગયો મારા પરમ તારક પૂજ્ય ગુરુદેવશ્રીના સ્મરણમાં નિમગ્ન બન્યો છું. - FIDE DIREC JP1910 SHEPH આથી; આ ચોમાસું પાલીતાણા ખાતે સુનિશ્ચિત થયું. ત્યારથી જ આનંદ અને ગલગલી શરૂ થઈ ગઈ હતી અને આજે તો એ આનંદ હૃદયના ચારે કિનારે લહેરાઈ રહ્યો છે. કેમકે. કદી (c) Ne વિગત ચોમાસામાં પૂજ્યશ્રીનું ખૂબ જ સારું નૈકટ્ય માણ્યું... જીવનમાં સર્વ પ્રથમવાર જ F #35 D #b છે. jagine 15 શ Sir Aliss પૂજ્ય ગુરુદેવશ્રીના જીવનમાં ત્રણ તત્ત્વ સ્પષ્ટ રૂપે ગોચર બનતાં હતાં. નજર (૧) શ્રી નવકાર મહામંત્રની સાધના (૨) સાધુ સામાચારી (વ્યવહાર ધર્મની ચુસ્તતા) ની આરાધના (૩) જિનભક્તિની ઉપાસના 18 Fre [6][120]; Gifs FIS FIRS JIGN I 15</b> પૂજ્યશ્રીની નિશ્રામાં ક્યારેય કોઈ સામૂહિક-આયોજન હોય ચાહે તે વ્યાખ્યાનનું, 31 flour Murph
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy