SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ આ. સુદ-કિ.-૯ ૭-૧૦-૨000, શનિવાર આપણી તાતી દીવીને કેવળજ્ઞાનની ? મહાજ્યોતિ સાથે જોડી દઈએ તો કામ થઈ જાય. ? સવારે ધ્યાન વિચાર : રત્નત્રયી પરમ જ્યોતિ છે. પૂર્ણ રત્નત્રયીવાળા પૂર્ણ જ્યોતિર્ધર છે. આથી જ ગણધરોએ તેમને “૩mોમ' “ઉદ્યોતને કરનારા' કહ્યાા છે. પરમ જયોતિવાળા ભગવાને ગણધરોને જ્યોતિ આપી. આપણી યોગ્યતા અને ક્ષયોપશમ પ્રમાણે આપણને પણ જ્યોતિની પ્રાપ્તિ થાય છે. આ ગંભીર કૃતિ છે. એના માટે યોગ્ય બનીશું તો જ સમજાશે. સાધના વિના આ નહિ સમજાય. ધર્મધ્યાનથી ધ્યાનનો પ્રારંભ થાય. તેમાં પણ આજ્ઞાવિચય પ્રથમ પ્રકાર છે. એનો અર્થ એ થાય કે, ભગવાનની આજ્ઞાથી જ ધ્યાનનો ૧૨૪ * * * * * * * * *
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy