SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ આ. સુદ-૮ ૫-૧૦-૨૦20, ગુરુવાર માને નહિ, મોહને મારો. મનને ચંચળ બતાવતાર મોહ છે. ૦ પગથીઆ ઉપકારી જરૂર છે, પણ તે કાંઈ સાથે લઈને ઉપર ન જવાય. મન, વચન, કાયા સાધન છે, આત્મા પામવા તેમને કાંઈ સાથે ન લઈ જઈ શકાય. વિચારોને પણ આત્મઘરમાં આવવાની મનાઈ છે. છે. આ બધા દ્વારા મોહને મારવો છે. મોહને ન મારો ત્યાં સુધી મન થોડીવાર સ્થિર થઈને ફરી ચંચળ બનશે, મોહગ્રસ્ત બનશે. ખરેખર મનને નથી મારવાનું, મોહને મારવાનો છે. | મોહના કારણે જ મન ચંચળ બને છે. આથી જ મોહને મારતાં મન સ્થિર બની જાય છે. કૂતરાની જેમ લાકડીને નથી મારવાનું, સિંહની જેમ લાકડીથી મારનારને મારવાનો છે. મનને નથી મારવાનું, પણ મનને ચંચળ બનાવનાર મોહને કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૦૦
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy