SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ આ. સુદ-૬ ૩-૧૦-૨000, મંગળવાર ધ્યાન કરવાથી નથી થતું. એ પ્રભુ કૃપાથી આવે છે. જ ધ્યાનયોગને બાદ કરીએ તો સંયમ-જીવનમાં શું રહ્યું ? આ ધ્યાન-વિચાર ગ્રન્થ માટે ક્ષયોપશમ, પ્રજ્ઞા, યોગ્યતા વગેરે જોઈએ. એ ન હોય તો પકડાયા નહિ. ધ્યાન અનુભૂતિજન્ય છે. ધ્યાન કરવાથી નથી થતું, એ પ્રભુકૃપાથી આવે છે, એમ મેં મારા જીવનમાં અનુભવ્યું છે. સંયમ, ગુરુ-ભક્તિ વગેરે ધ્યાનની પૂર્વ ભૂમિકાના મહત્ત્વના પરિબળો છે. * ચિંતા, ભાવના, જ્ઞાન, સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ આ પાંચ શબ્દો અહીં મુખ્ય છે. અહીં કરણ અને ભવન શબ્દ આવશે. અપૂર્વકરણ આદિમાં કરણનો અર્થ થાય : અપૂર્વ વીયલ્લાસ ! નિર્વિકલ્પ સમાધિ. ૧૪ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy