SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ - ના તે આ. સુદ-૪ ૧-૧૦-૨૦૦૦, રવિવાર ભગવાન સૂર્ય જ નહિ, આંખ પણ છે. ભગવાનનો શ્રુતખજાનો અઢળક અને અદ્ભુત છે, આત્મવિકાસનું કારણ છે. જગતને સાચું જ્ઞાન આપનાર ભગવાન જ છે. આ જ સૌથી મોટો ઉપકાર છે. બહેરા-મુંગો માણસ પ્રાયઃ કદી ઉપકારક બની ન શકે કે પ્રસિદ્ધ ન બની શકે. કારણ કે જ્ઞાનના આદાન-પ્રદાનના દ્વાર બંધ છે. જ્ઞાનનું આદાન દ્વારા કાન છે અને પ્રદાન દ્વાર જીભ છે. જે આદાન કરી શકે તે જ પ્રદાન કરી શકે. જે સાંભળી શકે તે જ સંભળાવી શકે. માટે જ પાંચ ઈન્દ્રિયોમાં કાન મહત્ત્વપૂર્ણ ગણાયું છે. તમે જો સાંભળ્યું ન હોય તો કદી બોલી શકો નહિ. નાનું બાળક પહેલાં સાંભળે છે પછી જ બોલે છે. આજના ડૉકટર કહે છે : જન્મથી ૮૪ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy