SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ पूज्यश्री का आशीर्वाद ग्रहण करते हुए दीपचंद गाडी, साथ में ગુમા પટેલ, ધીરતા, મહીલપા આ જાગીર-૨૦૦ ન અષાઢ સુદ ૪ ૧૬-૦૭-૧૯૯૯, શુક્રવાર ખારા સમુદ્રમાં મીઠું પાણી મળી શકે ? શોધનારને મળી શકે. શૃંગી મત્સ્ય મીઠું પાણી મેળવી લે છે. આ કલિકાલમાં ઉત્તમ જીવન મળી શકે ? મેળવનારને મળી શકે. ઉત્તમ આચાર્ય, મુનિ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ બધા જ કળિયુગના ખારા સમુદ્રમાંથી ઉત્તમ જીવનરૂપ મીઠું પાણી પીનારા છે. વિષ પણ અમૃત બને તે આને કહેવાય. મીઠું પાણી શી રીતે મેળવી શકાય ? એ કળા પ.પૂ. ઉપા. યશોવિજયજી મ. આપણને સૌને શીખવે છે. મહાનિશીથમાં – આચાર્ય + રાજાનો વાર્તાલાપ. આચાર્ય : ‘ચક્ષુ કુશીલનું નામ પણ ન લેવાય.' રાજા : “કેમ ?' આચાર્ય : “એનું નામ લેવાથી ભય ઉત્પન્ન થાય. ભોજન પણ ન મળે.' રાજા : “મારે અખતરો કરવો છે.” આચાર્ય : “આવું નહિ કરતા.” કહે * * * * * * * * * ૩૦
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy