SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ पट्टधर के साथ वार्तालाप में पूज्यश्री, સુરેન્દ્રનગર, વિ. ર૬-રૂ-૨૦૦૦ - અષાઢ સુદ ર ૧૪-૦૭-૧૯૯૯, બુધવાર કોઈપણ શુભ ક્રિયા અનુબંધવાળી ન બને તો મોક્ષપ્રદ ન બની શકે. અપુનબંધક ભાવ આવ્યા પછી સાનુબંધ ક્ષયોપશમની વૃદ્ધિ થાય છે. અનુબંધ વગરના અત્યારના સંયમાદિ ગુણો ભવાંતરમાં સાથે નહિ આવે. અમૃત આસ્વાદ કરી, વિષ-ક્ષય-કરી આ સાનુબંધ ક્ષયોપશમની વૃદ્ધિ હોય છે. એ ભોગ-રસમાં લેવાય નહિ; ભોગો ભોગવે છતાંય. “ચાખ્યો રે જેણે અમી-લવલેશ, બીજા રે રસ તેને મન નવિ ગમેજી.' “વનપક્ષન્ મમમ્િ' આ અમારો દર્શનપક્ષ” છે. અહીં “જ્ઞાનપક્ષ ન લખ્યું. આવા શાસ્ત્રોનો અભ્યાસ સમ્યગ્દર્શનને નિર્મળ બનાવે છે. અત્યારની આપણી શ્રદ્ધા માંગી લાવેલ ઘરેણા જેવી છે, ઉધાર છે. આપણી સમજથી આવેલી શ્રદ્ધા નથી, સ્વયંભૂ નથી. ગુરુ-શાસ્ત્રોની વાત માનવી જોઈએ.” એવી સમજમાંથી પ્રગટ થયેલી છે. દર્શનશાસ્ત્રોના અભ્યાસથી આપણી પોતાની સમજ બને છે. ૩૦. * * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy