SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ કહે કલાપૂર્ણસૂરિ મળતાં અટવાઈ ગયેલાં પથિકને મુક્તિ તરફ સંચરવા માટેની કેડી મળી ગઈ. - સા. ચારૂવદનાથી | ભાવનગર હવે નહીં સુધરો તો ક્યારે સુધરશો ?' - સાચે જ અતીવ વાત્સલ્યથી કહેવાયેલા આ શબ્દોએ હૈયાને હચમચાવી મુક્યું છે. - સા. ચંદ્રજ્યોનાશ્રી ભાવનગર જ્યારે ચોપડી વાંચવા બેસું ત્યારે ભૂલથી એ જ પાનું બીજી વખત વાંચું તો પાછું કેટલું નવું જાણવા મળે ? એમ જ લાગે કે આ વાચ્યું નથી. બધું નવું જાણવા મળે. - સા. નિર્મળદીનાશ્રી રાજકોટ ગુરુવર મન મુકીને વરસ્યા, તોયે રહી ગયા અમે તરસ્યા. • સા. જિનભક્તિશ્રી વલસાડ જીવનની પ્રત્યેક ક્ષણને જેણે સાધી છે, એવા અપ્રમત્તદશાને પામેલા યોગિરાજના શબ્દોને સાંભળવાનું સદ્ભાગ્ય તો ચાલ્યું ગયું, પણ એમના દ્વારા બોલાયેલા શબ્દોને વાંચવા એ પણ એક લ્હાવો છે. - સા. ચારુચંદનાશ્રી વલસાડ કહે કલાપૂર્ણસૂરિ-૩માં પ્રાયઃ ૮૫૦ વખત ભગવાન શબ્દનો પ્રયોગ કર્યો છે. આવા સમ્યગુ વીતરાગોપાસક શબ્દો અન્ય બીજે ક્યાં જોવા મળે ? - સા. જયપધાશ્રી વલસાડ કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * ૧૦
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy