SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીરૂપી પાણીમાં ન્હાયા તે અજર – અમર થઈ જવાના. - સા. દિવ્યરેખાશ્રી જયપુર ચિત્તરૂપી મંડપને મૈત્રીથી મઘમઘાવી જીવ માત્ર સાથે વાત્સલ્યના ભાવોને વહાવતું ઝરણું એટલે કહે કલાપૂર્ણસૂરિ. - સા. દીતિદર્શનાથી પાટણ ભગવતકરૂણાને ઝીલવાનો ઉપાય એટલે કહે કલાપૂર્ણસૂરિ. - સા. શીતલદનાશ્રી પાટણ ઉજ્જડ વન જેવા જીવનને નંદનવન બનાવવા માટે આ પુસ્તક અતિ ઉપયોગી બનશે. - સા. મોક્ષનદિતાશ્રી પાટણ કહે કલાપૂર્ણસૂરિ પુસ્તક વાંચવાથી પુનઃ આત્મપંખી અનંત સિદ્ધોની ભૂમિ સિદ્ધાચલ પહોંચી ગયું. - સા. અક્ષયપ્રજ્ઞા પાટણ હંસને માનસરોવર જોતાં જે આનંદ થાય એના કરતાં પણ કઈ ગણો આનંદ કહે કલાપૂર્ણસૂરિ પુસ્તક વાંચતાં થયો. - સા. ગીવણયશાશ્રી પાટણ પૂ. ગુરુદેવને મળવાનું પરમ સાધન આ જ પુસ્તક બની રહેશે. - સા. પ્રસન્નલોનાક્ષી ગણદેવી કહે * * * * * * * * * * * * * ૦૯
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy