SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ આ પુસ્તક દ્વારા પૂજ્યશ્રીની ગુણોની સુગંધ ચારે બાજુ ફેલાઈ રહી છે. પૂજ્યશ્રીની વાચનામાં તેમના શબ્દો પાછળ બેસવાથી સંભળાતા નહીં તે આપશ્રીની પરોપકાર દૃષ્ટિના કારણે આ પુસ્તક દ્વારા સાંભળવા મળ્યા. - સા. પરમકરુણાશ્રી રાજકોટ આ વાચના દ્વારા ગુરુ ભગવંતે અમારા જેવા અજ્ઞાની ઉપર અનહદ ઉપકાર કર્યો છે. એનું ઋણ ચુકવવા પણ અમે સમર્થ નથી. - સા. પપ્રદર્શનાર્થી રાજકોટ આ પુસ્તક જ્યારે હાથમાં આવ્યું ત્યારે એમ જ થાય છે કે દેવલોક ભણી ગયેલા સાહેબ જાણે મારી પાસે જ છે. - સા. પુન્યરત્નાશ્રી રાજકોટ જેમ જેમ અમૃત પીએ તેમ તેમ મીઠું લાગે તેમ આ પુસ્તક જયારે પણ હાથમાં લઈએ છીએ તેટલી વાર બસ એમ જ થાય છે કે વારંવાર આ પુસ્તક વાંચ્યા કરીએ. - સા. વિશ્વદર્શિતાશ્રી પાલીતાણા હવે ભલે પૂજ્યશ્રી આપણી પાસે દેહ રૂપે હયાત નથી. પણ પુસ્તક વાંચતાં જાણે સાક્ષાત્ પૂજ્યશ્રી વાચનાઓ આપી રહ્યા હોય, એવો અનુભવ થયા વિના રહેતો નથી. - સા. પ્રશમનિધિશ્રી રાજકોટ પૂજ્યશ્રીની વાણી જોરદાર છે. વર્ણન કરવા શબ્દો ટૂંકા પડે છે. - સા. સંવેગપૂણગ્રિી પાલીતાણા કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * ૦૦૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy