SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ पूज्यश्री के गुरुदेव पू. कंचनविजयजी म. કારતક વદ ૧ + ર ૨૪-૧૧-૧૯૯૯, બુધવાર વિધિ અને આદરપૂર્વક સતત કરવામાં આવે તો સાધના અવશ્ય ફલવતી બને. વચ્ચે ગેપ પડે તે ન ચાલે. | વેપારીઓને પૂછો : મહિનામાં ૧૫ દિવસ દુકાન બંધ રાખે તો શું થાય ? તુટેલા ગ્રાહકો સાંધતાં કેટલી વાર લાગે ? નર્મદાનો પુલ અખંડ ન હોય, વચ્ચે એક જ ફુટનું ગાબડું હોય તો ચાલનારની શી દશા થાય ? આપણી સાધનાનો પુલ પણ અખંડ જોઈએ. આત્મસાધના સિવાય બધે જ આપણે સાતત્ય જાળવીએ છીએ. નિયમિત નહિ થવાથી, આદરપૂર્વક નહિ થવાથી, વિધિપૂર્વક સાધના નહિ થવાથી જ આપણો હજુ સુધી મોક્ષ થયો નથી. - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ આદિ જેમ જેમ મંદ થતા જાય તેમ તેમ સાધનામાં વેગ વધતો જાય, સાધનાનો આનંદ વધતો જાય. મિથ્યાત્વ જતાં ૪થું ગુણઠાણું આવે, સમ્યત્ત્વનો આનંદ મળે. * * * * * * * * * * * * ૫૮૦
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy