SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ wા, જk છે. वांकी तीर्थ प्रतिष्ठा, गुज. वै.व. ६, २०४५ તે આ વાંકી તીર્થ ૧૦૯ જેટલા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો તથા જિજ્ઞાસુ ગૃહસ્થો સમક્ષ અપાયેલી વાચનાના અંશો દ્વિતીય જેઠ વદ ૬-૭ ૦૫-૦૭-૧૯૯૯, સોમવાર • રત્નત્રયીની આરાધનામાં જેટલી મંદતા, મોક્ષ તેટલો દૂર ! જેટલી તીવ્રતા, મોક્ષ તેટલો નજીક ! - અત્યાર સુધી આપણે પર - સંપ્રેક્ષણ ઘણું કર્યું, ઘણા કર્મો બાંધ્યા. હવે આત્મ સંપ્રેક્ષણ કરવાનું છે. એ વિના સ્વદોષો નહિ દેખાય. દોષો દેખાશે નહિ તો નીકળશે નહિ. કાંટો જે દેખાય નહિ તે નીકળે શી રીતે ? આત્મ-સંપ્રેક્ષણથી ધીરે-ધીરે દેહ અને આત્માની ભિન્નતા પણ દેખાવા લાગે છે. દેવ-ગુરુ પર શ્રદ્ધા ન રાખવી તે જેમ મિથ્યાત્વ છે, તેમ દેહમાં આત્મબુદ્ધિ રાખવી તે પણ લોકોત્તર મિથ્યાત્વ છે. દેહમાં આત્મબુદ્ધિ ટળતાં જ અઢળક ખજાનો આપણને મળે છે. • પૂ.પં. મુક્તિવિજયજી મ.સા. કહેતા : જે ગ્રંથ કહે * * * * * * * * * * * * * ૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy