SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ ગયો છે, એટલો જ “અલ્લાહમાં ફરક છે. આવો સાધક સૌને શી રીતે જુએ ? “મત્મિવત્ સર્વભૂતેષુ ' - સર્વ જીવોને પોતાની જેમ જુએ. માતૃવત્ પરવાપુ ' - પરસ્ત્રીઓમાં માતાનું રૂપ જુએ. ચ: પતિ એ પશ્યતિ - એ જ ખરી રીતે જુએ છે. સર્વ જીવોમાં સિદ્ધત્વનું ઐશ્વર્ય પડેલું છે, એ રીતે જગતના સર્વ જીવો સાધર્મિક-બંધુ બન્યા, તેનો વધ-બંધ શી રીતે થઈ શકે ? એમાં તો સિદ્ધોનું જ અપમાન ગણાય. ખરેખર ! આ પુસ્તકનું મારા જીવનમાં કલ્યાણમિત્ર રૂપે કે આગમન થયું છે. - સા. જિનેશાશ્રી અમદાવાદ આ ગ્રન્થ ખૂબ જ ચિંતનીય-મનનીય છે, જેના એકેક પદાર્થો ખૂબ જ રહસ્ય-પૂર્ણ છે. - સા. નિત્યધર્માશ્રિી અમદાવાદ પૂજયશ્રીના મુખેથી નીકળેલી અમૃતતુલ્ય વાચનાઓ વાંચતાં મારા જીવનમાં અગણિત ફાયદા થયા છે. - સા. વીરાંગપિયાથી પાલીતાણા પુસ્તકના વાંચનથી અનેક મહાત્માઓના વિચારો જાણવા મળ્યા છે. - સા. નમ્રનિરાશ્રી સાબરમતી છે. ૫૦૦ * * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy