SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ (गजराती) पस्तक का विमोचन वि.सं. २०५७ વિ.સં. ૨૦૧૬, કારતક સુદં ૧ ૦૯-૧૧-૧૯૯૯ મંગળવાર : નૂતનવર્ષ સંયમ-જીવન સુરક્ષિત રહે, મોક્ષનો હેતુ સફલ બને, એ માટે શાસ્ત્રકારોએ ઉપાય બતાવેલા છે. ૨ સંયમ જીવનનું સુંદર પાલન કરવાથી અહીં જ મોક્ષનું સુખ અનુભવાય છે. - ૪ ગતિમાં સર્વોચ્ચ મનુષ્યગતિ છે. તીર્થકરો પણ છેલ્લે મનુષ્ય બનીને જ મોક્ષે જાય. આજ સુધી તીર્થકર બનીને મોક્ષે ગયેલા (જિનસિદ્ધ) કેટલા ? તીર્થંકર બન્યા વિના મોક્ષે ગયેલા (અજિનસિદ્ધ) કેટલા ? બંને અનંતા છે. પણ બંને અનંતમાં ફરક છે. તીર્થકરના અનંતથી અસંખ્યાતગણા અનંતા બીજા મોક્ષે ગયેલા છે. ભરતક્ષેત્રની અપેક્ષાએ એક અવસર્પિણીમાં ૨૪ જ તીર્થકરો મોક્ષે ગયા પણ એમના શાસનમાં અસંખ્યાત મોક્ષ ગયા. મહાવિદેહમાં આટલા કાળમાં અસંખ્યાતા તીર્થકરો મોક્ષે ગયા. એનાથી બીજા અસંખ્યાતા સમજી લેવા. ૫૩૨ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy