SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ યથાવત રહેશે. (બધા સંઘોએ ટેકો આપ્યો. પછી વાંકીથી - મનફરા સંઘની વિનંતી થઈ) વાંકીનો નિર્ણય અમે એટલે લીધો : બધાને પોતાનું લાગે. કચ્છની પ્રજા સાથે પણ સેતુ બંધાય માટે આ નિર્ણય લેવાયો છે. મનફરા પણ પૂ. જીતવિજયજી દાદાની જન્મભૂમિ છે. પ્રાચીન પ્રતિમા છે. માટે તમારી વિનંતી અમે આવકારીએ છીએ. ચાતુર્માસ – નિર્ણય માગસર સુદ પના થશે. 'कहे कलापूर्णसूरि', 'कडं कलापूर्णसूरिए' आ बन्ने अमूल्य ग्रंथरनो मळ्या. खरेखर ! ए ग्रंथरत्नो मात्र संग्रह करवा जेवा ज नथी, पण ए ग्रंथो साथे सत्संग करवा जेवो छे.. एवा ए अमूल्य ग्रंथो छे. आपश्रीए पूज्य आचार्य भगवंतश्रीजीनी वाचनाने झीली, जे शब्दस्थ करी छे ते रियली अनुमोदनीय छे. - हितवर्धनसागर ७२ जिनालय, कच्छ કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૪૮૫
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy